JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS EXAM SS TEST-6
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
શિક્ષક
વિદ્યાર્થી
અન્ય
1. ભરૂચનું પૌરાણિક નામ શું છે ?
*
2 points
ભદ્રાવતી
સ્તંભતીર્થ
ભૃગુકચ્છ
આશાવલ
2. રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો ?
*
2 points
ઈન્દ્ર પહેલો
બપ્પદેવ
ગોવિંદ ત્રીજો
જયસિંહ
3. ઈલ્તુત્મિશે રાજધાની લાહોરથી સ્થળાંતર ક્યાં કરી ?
*
2 points
દિલ્લી
જૂનાગઢ
હૈદ્રાબાદ
દોલતાબાદ
4. દિલ્લી સલ્તનતના ‘ચેહલગાન’ (ચારગાન) ની સ્થાપના કોણે કરી હતી ?
*
2 points
કુતુબુદ્દીન ઐબક મામ્લૂકે
મુહમ્મદ-બિન-તુગલકે
ઈલ્તુત્મિશએ
બાબરે
5. સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ‘દાગ’ અને ‘ચહેરા’ પધ્ધતિની શરૂઆત કોણે કરી ?
*
2 points
મુહમ્મદ-બિન-તુગલકે
કુતુબુદ્દીન ઐબક મામ્લૂકે
રઝિયા સુલતાના
અલાઉદ્દીન ખલજી
6. ભારતની મુલાકાતે આવનાર ઈબ્નબતુતા ક્યાંનો મુસાફર હતો ?
*
2 points
ચીન
ભૂતાન
નેપાળ
આફ્રિકા
7. બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે કયું યુધ્ધ થયું હતું ?
*
2 points
પાણીપતનું યુધ્ધ
તરાઈનું યુધ્ધ
ખાનવાનું યુધ્ધ
બક્સરનું યુધ્ધ
8. કયા શાસકનાં સમયમાં ટપાલ-વ્યવ્સ્થા અસ્તિત્વમાં આવી હતી ?
*
2 points
ઔરંગઝેબ
અલાઉદ્દીન ખલજી
કુતુબુદ્દીન ઐબક
મુહમ્મદ-બિન-તુગલકે
9. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ ક્યાં આવેલી છે ? –
*
2 points
અજમેર
અમદાવાદ
આગ્રા
ઔરંગાબાદ
10. લોદીવંશનો અંતિમ બાદશાહ કોણ હતો ?
*
2 points
અલાઉદ્દીન ખલજી
કુતુબુદ્દીન ઐબક
મુહમ્મદ-બિન-તુગલક
ઇબ્રાહીમ લોદી
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms