Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ....."<https://bit.ly/30xRIFM>
ગણિત
મૂળભૂત ક્રિયાઓ -1
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
348684 સંખ્યાને 2,3,6 માંથી કોના વડે નિઃશેષ ભાગી શકાય? *
1 point
નીચેનામાંથી કઈ સંખ્યાને 8 વડે નિઃશેષ ભાગી શકાય? *
1 point
706 * 32 સંખ્યાને 9 વડે નિઃશેષ ભાગી શકાય તો * ની જગ્યાએ કયો અંક આવે? *
1 point
538 * 58 સંખ્યાને 11 વડે નિઃશેષ ભાગી શકાય તો * ના સ્થાને કયો અંક આવે? *
1 point
24 ના અવિભાજ્ય અવયવો કયા છે? *
1 point
140 ના અવિભાજ્ય અવયવો ની સંખ્યા કેટલી? *
1 point
8,0,3,6 થી બનતી ચાર અંકની સૌથી નાની 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા કઈ? *
1 point
96 ના અવયવો કેટલા છે? *
1 point
35 અને 49 ના સામાન્ય અવયવ કહો? *
1 point
સંખ્યા 10,20 અને 24 ના સામાન્ય અવયવ ની સંખ્યા કેટલી? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy