આ સર્વેનો મુખ્ય ઉદેશ્ય સુરતને IT ફિલ્ડમાં વૈશ્વિક હબ બનાવવામાં આવતી પડકારરૂપ સમસ્યાઓનો હલ શોધવાનો અને એક વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ ઉભી કરવાનો છે.
સર્વેમાં કોણ ભાગ લઈ શકે છે?
આ સર્વેમાં IT કંપની/ઇન્સ્ટિટ્યૂટ ફાઉન્ડર, જોબ કરતા employee, વિદ્યાર્થીઓ, કે કોઈ પણ પ્રકારે IT સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ ભાગ લઈ શકે છે.
પ્રામાણિકતા
આ સર્વેમાં પ્રમાણિકપણે જોડાવું કે જેથી સચોટ અને નિ:સ્પક્ષ માહિતી મળી શકે અને આપણી IT કમ્યુનિટીને ઉપર લાવવામાં મદદ મળી શકે.
ભાષા
ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈ પણ મનપસંદ ભાષાનો ઉપયોગ કરી શકો છો.
Contribute 10 minutes for our IT community!