1. વનસ્પતીમાં પોષણ
ધોરણ 7 , વિજ્ઞાન અને ટેકનોલોજી
કસોટી બનાવનાર :-
ક્રુતીકાબેન આર. ટંડેલ , ( M.Sc., B.ed.)
પ્રાથમિક શાળા હનવતપાડા .
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળા નામ *
સજીવ શરીરનાં નાનામાં નાના એકમ ને ............. કહે છે. *
1 point
........ ને વનસ્પતીનું રસોડુ કહે છે. *
1 point
કઇ વનસ્પતી કિટકોને ફસાવે છે અને આરોગે છે? *
1 point
ક્યા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? *
1 point
લીલ અને ફુગનાં સહજીવન જીવતા સજીવને શુ કહે છે? *
1 point
વનસ્પતીને તેની પ્રકાશસંંશ્લેષણ પ્રક્રિયા માં ક્યા ઘટકની જરૂર નથી? *
1 point
પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ,....... નું દ્વાવણ વપરાય છે. *
1 point
કઇ ફુગ ખોરાક માં વપરાય છે? *
1 point
વિનસ મક્ષિમાસ ............. વનસ્પતી છે. *
1 point
અમરવેલ એ ............ નું ઉદાહરણ છે. *
1 point
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
પ્રકાશસંંશ્લેસન પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇસ વાયુ મુક્ત થાય છે. *
1 point
મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવે છે. *
1 point
અમરવેલ મ્રુતોપજીવી વનસ્પતી છે? *
1 point
ચણા,વાલ , વટાણા , મગ વગેરે કઠોળ વર્ગની વનસ્પતી છે? *
1 point
પર્ણમાં લાલ રંજક દ્વવ્ય હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે. *
1 point
ઓનલાઇન કસોટી માટે નીચેની લિંક પર દરેક વિષય ની કસોટી મુકવામાં આવશે.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy