philosophical and Sociological Foundation of Education Unit 3 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
શક સંવતનો પ્રથમ માસ-----  છે  
1 point
Clear selection
તમિલનાડુ અને કર્ણાટક રાજ્યો વચ્ચે કઇ નદીની બાબતમાં સંકુચિત પ્રદેશવાદ જોવા મળ્યો?  
1 point
Clear selection
કાલિદાસની કઇ કૃતિ વાંચીને જર્મન કવિ ગેટે નાચી ઉઠ્યો હતો?
1 point
Clear selection
નીચેનામાંથી કયા અહેવાલમાં મૂલ્યશિક્ષણની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે?
1 point
Clear selection
નીચેનામાંથી કયા મૂલ્યનો ઉચ્ચ મૂલ્ય તરીકે સ્વીકાર કરવામાં આવતો નથી?
1 point
Clear selection
યુનેસ્કો દ્વારા ૨૧મી સદીના ચાર મહાસ્તંભોનું કયું સ્તંભ નથી?
1 point
Clear selection
કયા મૂલ્યો શાસ્વત અને સનાતન છે?
1 point
Clear selection
કયા તત્વચિંતકે પોતાના સિદ્ધાંતોના મૂલ્ય ઉપર અડગ રહેવા બદલ ઝેર પીવા સુધીની કિંમત ચૂકવી હતી?
1 point
Clear selection
વિશ્વશાંતિના માર્ગમાં ------ અવરોધક પરિબળ નથી
1 point
Clear selection
“ભાવાત્મક એકતા એટલે માનવીના હ્રદય અને મનની ભાવનાઓ અને વિચારોનું ઐક્ય અને અલગતાવાદી ભાવનાઓનું દમન.” આ વ્યાખ્યા કોણે આપી છે?
1 point
Clear selection
વંદેમાતરમ ગીત સૌપ્રથમ ક્યાં ગવાયું હતું?
1 point
Clear selection
રાષ્ટ્રધ્વજમાં આવેલ કેસરી રંગ શું સૂચવે છે?
1 point
Clear selection
રાષ્ટ્રધ્વજમાં આવેલ લીલો રંગ શું સૂચવે છે?
1 point
Clear selection
 નિ:શસ્ત્રીકરણ એટલે-------
1 point
Clear selection
આંતરરાષ્ટ્રીય સહકાર એટલે વિશ્વના દેશો વચ્ચે થાય.
1 point
Clear selection
“ત્રીજું વિશ્વયુધ્ધ અણુબોમ્બથી લડાશે તો ચોથું વિશ્વયુધ્ધ પથ્થર અને કુહાડીથી લડાશે, કારણકે તે વખતે હાલનું કશું બચ્યું જ નહી હોય.”- આ વિધાન કોણે આપ્યું છે?
1 point
Clear selection
નીચેનામાંથી રાષ્ટીય એકતાનો આધાર સૂચવતું પરિબળ કયું છે?
1 point
Clear selection
આંતરરાષ્ટ્રીય સમજ એટલે -------
1 point
Clear selection
વંદેમાતરમ ગીત સૌપ્રથમ કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું?
1 point
Clear selection
પોતાનો દેશ કે  પોતાનું રાષ્ટ્ર બધા રાષ્ટ્રો કરતા સર્વોપરિ છે તેનું મિથ્યાભિમાન એટલે ------
1 point
Clear selection
અમેરિકાના વર્લ્ડટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો?
1 point
Clear selection
કયા દિવસે યુનોની સ્થાપના થઇ હતી?
1 point
Clear selection
આપણા રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શેનું સૂચન કરે છે?
1 point
Clear selection
સત્તરમી સદીમાં કયા અંગ્રેજ ફિલસૂફ દ્વારા માનવ અધિકારોની ફિલસુફી રજુ કરાઈ હતી?
1 point
Clear selection
વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે?
1 point
Clear selection
આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ “સત્યમેવ જયતે” કયા ઉપનિષદમાંથી લેવાયેલ છે?
1 point
Clear selection
ભારતનો રાષ્ટ ધ્વજ સૌપ્રથમ કોણે બનાવ્યો હતો?
1 point
Clear selection
આપણું રાષ્ટ્રગીત  ‘જન ગણ મન અધિનાયક’ કેટલી સેકન્ડમાં પૂરું થવું જોઈએ?
1 point
Clear selection
વંદે માતરમ ગીત સૌપ્રથમ કયારે ગવાયું હતું?
1 point
Clear selection
મૂલ્યલક્ષી શિક્ષણની અનિવાર્યતાના સંદર્ભમાં ઈ.સ.૧૯૯૩માં યુનેસ્કોએ કેટલા દેશોને સભ્ય બનાવીને કમિશનની રચના કરી હતી?
1 point
Clear selection
નીચેનામાંથી રાષ્ટ્રીય ઐક્યનું અવરોધક પરિબળ કયું છે?
1 point
Clear selection
આપણા રાષ્ટ્રધ્વજમાં આવેલ અશોકચક્ર શેનું સૂચન કરે છે?
1 point
Clear selection
માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
1 point
Clear selection
વિશ્વની પ્રજા કોઈપણ પ્રકારના ભય વિના હિંસામાંથી મુક્ત બને તેવી પરિસ્થિતિ એટલે------
1 point
Clear selection
મૂલ્ય એટલે  -------
1 point
Clear selection
વિશ્વશાંતિની સ્થાપના માટે શું અનિવાર્ય છે?
1 point
Clear selection
વિશ્વકુટુંબની  ભાવનાને ચરિતાર્થ કરવા માટે શું અનિવાર્ય છે?
1 point
Clear selection
“રાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન આયોગ”નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે?મુંબઈ દિલ્હી બેંગલોર ચેન્નાઈ
1 point
Clear selection
ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના ક્યારે કરવામાં આવી?
1 point
Clear selection
હિરોશીમા અને નાગાશાકી ઉપર અણુબોમ્બનો હુમલો ક્યારે થયો હતો
1 point
Clear selection
“આપણે જર્મન, અમેરિકન કે રશિયન હોઈએ,પરંતુ મૂળભૂત રીતે આપણે માનવી છીએ.”આ વાક્ય કોણે કહ્યું છે?
1 point
Clear selection
નીચેનામાંથી કયો તહેવાર ખ્રિસ્તી ધર્મનો તહેવાર નથી?
1 point
Clear selection
આપણી રાષ્ટ્રભાષા કઇ છે?
1 point
Clear selection
સરદાર પટેલ જયંતી ક્યારે ઉજવવામાં આવે છે?
1 point
Clear selection
નીચેનામાંથી કયો તહેવાર પારસીઓનો તહેવાર છે?
1 point
Clear selection
ગુડી પડવો કયા ધર્મનો તહેવાર છે?
1 point
Clear selection
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે કેળવણીમાં રાષ્ટ્રીય મૂલ્યોના શિક્ષણની હિમાયત કોણે કરી હતી?
1 point
Clear selection
અમેરિકાના ઉત્તરના રાજ્યોએ ગુલામી નાબુદી ધારાનો સ્વીકાર ક્યારે કર્યો?
1 point
Clear selection
આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે?
1 point
Clear selection
વિદ્વાન લેખક અકબર અહમદે શાંતિ માટે જણાવેલા ચાર કેન્દ્રવર્તી ઘટકોમાંનો નીચેનામાંથી કયો નથી?
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy