ધોરણ : 6, પ્રથમ સત્ર, વિષય : ગુજરાતી, કૃતિ : 5.મહેનતની મોસમ
કસોટી નિર્માતા : શ્રી નરેન્દ્ર મણિલાલ કાલરિયા
શાળા : શ્રી જડસા પ્રાથમિક શાળા
ગામ : જડસા, તા. ભચાઉ, જિ. કચ્છ
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ : *
ધોરણ : *
શાળાનું નામ : *
તાલુકાનું નામ : *
જિલ્લાનું નામ : *
કસોટી આપ્યા તારીખ : *
MM
/
DD
/
YYYY
(1) કવિએ કઈ મોસમને 'મહેનતની મોસમ' કહી છે ? *
1 point
(2) વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને             છે ? *
1 point
(3) કિલ્લોલ કોણ કરે છે ? *
1 point
(4) ધરતી ઉપર કોણે મ્હેર (મહેર) કરી      છે ? *
1 point
(5) કવિએ નદિયુંનાં જળને કેવાં કહ્યાં છે ?   *
1 point
(6) જુવારનાં કણસલાં માટે કવિએ ક્યો શબ્દ વાપર્યો છે ? *
1 point
(7) કુંજડિયું ક્યાં કિલ્લોલ કરે છે ? *
1 point
(8) કવિ લીંપીગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે ? *
1 point
(9) 'મહેનતની મોસમ' કાવ્યના કવિનું નામ જણાવો. *
1 point
(10) 'મહેનતની મોસમ' કાવ્યનો પ્રકાર જણાવો. *
1 point
મહેનતની મોસમ કાવ્યનો Video નિહાળો.
મહેનતની મોસમ કાવ્યનો Video નિહાળો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy