ભારત નૉલેઝ કવિઝPart 15(વૈભવ ઉપાધ્યાય)
જે નામ લખશો એજ નામ નું સર્ટી આવશે.સાચું મેઈલ આઈડી લખવું.
વૈભવ ઉપાધ્યાય. પરસાંતજ પ્રા શાળા.તા જિ ખેડા.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
ધોરણ *
શાળા *
(1) ભારતના બંધારણ રચનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? *
1 point
(2) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતાનું  છે? *
1 point
Captionless Image
(3) નાગાલેન્ડ રાજ્યનું પાટનગર જણાવો. *
1 point
(4) કયા ભારતીય વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા માં પ્રથમ હિન્દીમાં વક્તવ્ય આપ્યું હતું? *
1 point
(5) ભારતનું ગુલાબી શહેર જણાવો. *
1 point
(6) ભારતનું કયું રાજ્ય તમાકુના ઉત્પાદનમાં પ્રથમ છે. *
1 point
(7) ભારતમાં ઇન્ટરનેટ ની શરૂઆત ક્યારે થઈ? *
1 point
(8) ભારતનો સૌથી ઊંચાઈએ આવેલો ઘાટ જણાવો. *
1 point
(9) નીચે આપેલ ચિત્ર ભારતની કઈ ગુફાઓનું છે? *
1 point
Captionless Image
(10) ભારતનું રાષ્ટ્રીય જલિય જીવ જણાવો. *
1 point
(11) ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે? *
1 point
(12) નીચેનામાંથી ભારતનું વિશિષ્ટ પ્રાણી જણાવો. *
1 point
(13) ભારત એશિયા ખન્ડ માંકઈ દિશામાં આવેલો છે. *
1 point
(14) ભારતનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ ક્યુ છે? *
1 point
(15) ભારતના પ્રથમ રાજ્યસભાના સભાપતિ જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy