ભારતનો સાંસ્ક્રુતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1)  સ્તંભલેખો કઈ લિપિ માં કોતરાયેલા છે ? *
1 point
2) ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ ક્યાં આવેલી છે ? *
1 point
3) લોથલ ની વિશેષતા કઈ છે ? *
1 point
4) મસ્જિદના સ્તંભો વાળા ઓરડાને શું કહે છે ? *
1 point
5) ચંદેલ રાજાઓ ની રાજધાની કઈ હતી ? *
1 point
6) હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે ? *
1 point
7) મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ? *
1 point
8) ગુપ્તયુગનું જાણીતું ગોપમંદિર ક્યાં આવેલું છે ? *
1 point
9) કઈ ગુફાઓ મધપૂડા આકારે ગોઠવાયેલી છે ? *
1 point
10) મલાવ તળાવ ક્યાં આવેલું છે ? *
1 point
11) મસ્જીદે નગીના તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે ? *
1 point
12) સૌથી મોટું રથમંદિર કોનું છે ? *
1 point
13) તળાજામાં ગુફાઓની સંખ્યા કેટલી છે ? *
1 point
14) હડપ્પા નગર કઈ સાલ માં મળી આવ્યું ? *
1 point
 15) દ્રવિડ શૈલી કઈ નદીઓના કિનારે વિકસી હતી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy