Educational Communication Skill Unit 1 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
Email *
Full Name
૧૧. વિદ્યાર્થી તેની અંગત સમસ્યા અંગે તમારું માર્ગદર્શન માગે છે. તમે શું કરશો ?(ટાટ-૨ ૨૦૧૪)
Clear selection
૧૨.  વારંવાર ગેરહાજર રહેતા વિદ્યાર્થીને નિયમિત બનાવવાં તમે શું કરશો ?(ટાટ-૨ ૨૦૧૪)
Clear selection
૧૩. તમારા વર્ગના એક વિદ્યાર્થીની ફરિયાદ છે કે તેને કા.પા. પરનું લખાણ વંચાતું નથી. તમે શું કરશો ?  (ટાટ-૨ ૨૦૧૪)
Clear selection
૧૪. એક વાલી સંતાનનાં અભ્યાસ માટે ઉગ્ર બની શાળામાં આવે છે. તમે શું કરશો ?(ટાટ-૨ ૨૦૧૪)
Clear selection
૧૫. અસરકારક પ્રત્યાયનમાં જરૂરી નથી.........   (ટેટ–૨ ૨૦૧૧)
Clear selection
૧૬. પ્રત્યાયનનાં મુખ્ય ત્રણ ઘટકો ક્યાં છે ? ( એચ.ટાટ - ૨૦૧૭ )
Clear selection
૧૭. સંદેશો એ છે જે કોઈ સંકેતોની પ્રતિક્રિયાનો જવાબ હોય છે.  (જીસેટ – ૨૦૧૮)
Clear selection
૧૮. આપણો ડ્રેસ કોડ ઉદાહરણ છે. (જીસેટ – ૨૦૧૮)
Clear selection
૧૯.  ............... ક્રિયા છે જ્યાં અર્થોના સંદર્ભમાં, સંદેશો મેળવનાર સંકેતોનું અર્થઘટન કરે છે. (જીસેટ – ૨૦૧૮)
Clear selection
૨૦. પ્રત્યાયનની પ્રક્રિયામાં સાચો ક્રમ ઓળખો. (જીસેટ – ૨૦૧૮)
Clear selection
૨૧. બોડી લેંગ્વેજના અભ્યાસને શું કહેવાય છે ? (જીસેટ – ૨૦૧૮)
Clear selection
૨૨. પ્રત્યાયનના વિષય વસ્તુને શું કહેવાય છે ? (જીસેટ – ૨૦૧૭)
Clear selection
૨૩. મોકલેલ સંદેશાના ચિન્હોને ખ્યાલ અને વિચારોમાં બદલવાની પ્રક્રિયાને શું કહે છે ?(જીસેટ – ૨૦૧૭)
Clear selection
૨૪. પ્રત્યાયનનો મુખ્ય ઉદ્દેશ શું છે ? (જીસેટ – ૨૦૧૭)
Clear selection
૨૫. નીચે આપેલામાંથી ક્યૂ અસરકારક પ્રત્યાયન છે ?            (જીસેટ – ૨૦૧૭)
Clear selection
૨૬. લોકો વચ્ચે થતો પરસ્પર વાતચીતનો, વર્તનોનો વ્યવહાર એટ્લે....
Clear selection
૨૭. આપણાં રોજિંદા વ્યવહારમાં ક્યાં પ્રકારનું પ્રત્યાયન સૌથી વધુ થતું જોવા મળે છે ?
Clear selection
૨૮. પ્રત્યાયનની જરૂરિયાત શી છે ?
Clear selection
૨૯. “COMMUNICATION” શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે ?
Clear selection
૩૦. લેટિન ભાષાના શબ્દ Communicare શબ્દનો અર્થ શું થાય છે ?
Clear selection
૩૧. “પ્રત્યાયન એટ્લે એવી પ્રત્યેક પ્રક્રિયા કે જેના દ્વારા એક માનસ બીજા માનસને અસર કરે છે.” આ વ્યાખ્યા કોણે આપી  છે ?
Clear selection
૩૨. “એક વ્યક્તિથી બીજી વ્યક્તિ તરફ અર્થસભર સંદેશો લઈ જતું કંઈપણ એટલે પ્રત્યાયન” આ વ્યાખ્યા કોણે આપી  છે ?
Clear selection
૩૩. “વિગતપૂર્ણ અને સુદ્રઢ ઉદીપક દ્વારા વર્તનોનું નિયંત્રણ એટલે પ્રત્યાયન” આ વ્યાખ્યા કોણે આપી  છે ?
Clear selection
૨. જો, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતાં હોય તો શિક્ષકે, (ટાટ-૧ ૨૦૧૧)
Clear selection
 ૩. જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ સમજી ના શકતા હોય તો, તમે (ટાટ-૧ ૨૦૧૧)
Clear selection
૪. વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેનો/તેણી નો અવાજ રાખવો જોઈએ. (ટાટ-૧ ૨૦૧૧)
Clear selection
૫. વર્ગનો વિદ્યાર્થી તમને વારંવાર પ્રશ્નો પૂછે છે. આ વિષે તમારું મંતવ્ય શું છે ? (ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૬. તમારી શાળાના એક ઉત્સાહી શિક્ષક કેટલાંક એકમો નાટયીકરણથી શીખવે છે આ અંગે તમારું શું મંતવ્ય છે ? (ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૭. વર્ગમાં તમે કેટલીક વિગતો ખોટી શીખવી એવું તમને લાગે છે, હવે તમે શું કરશો ?(ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૮. વર્ષોના અનુભવ પછી શિક્ષકે વર્ગમાં તૈયારી કરી જવું જરૂરી નથી. આ વિધાન અંગે તમે શું માનો છો ? (ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૯. વર્ગમાં એક ઉંચા વિદ્યાર્થીની આંખો નબળી છે . તમે તેને ક્યાં બેસાડશો ? (ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૧૦. શિક્ષક-વાલી મંડળની બેઠકમાં મોટા ભાગના વાલીઓ હાજર રહેતા નથી. તમે શું કરશો ? (ટાટ-૧ ૨૦૧૪)
Clear selection
૧. શિક્ષક વર્ગ માં શાંતિ  રાખો  એવું કહે - એ ક્યાં પ્રકાર નું પ્રત્યાયન છે?  (ટેટ-૧ ૨૦૧૨)
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy