JNV: ગણિત  1
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
એક દુકાનદાર એક પેન રૂ 15માં વેચે છે અને પાંચ પેન નું પેકેટ રૂ 65 માં વેચે છે જો સાક્ષીને 21 બોલપેન લેવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? *
1 point
એક મજુર ને એક કલાકના 58 રૂ. મજુરી મળે છે. તે એક દિવસ મા 5 કલાક કામ કરે છે. તો તે 15 દિવસ કામ કરે તો તેને કેટલા રૂ. મળે.? *
1 point
એક દુધના ડબ્બામા 55 લિટર દુધ ભરવાથી ડબ્બો સમ્પુર્ણ ભરાઈ જાય છે. તે ડબાનો 7/ 11 ભાગ ભરેલો છે. તેમાંથી 3 / 5 ભાગ દુધ કાઢી લેવામા આવે તો હવે ડબ્બો આખો ભરવા કેટલા લિટર દુધ્ની જરૂર પડે? *
1 point
રાજેશે સાક્ષીથી 15 ગુણ વધુ મેળવ્યા , ધ્રુવે રાજેશથી 10 ગુણ ઓછા મેળવ્યા . ત્રણેયના મળી કુલ ગુણ 116 છે, તો સાક્ષીએ કેટલા ગુણ મેળવ્યા હશે? *
1 point
વિવિધ જાતનુ કાપડ નિન્મ કિન્મતમા ઉપલબ્ધ છે. તો કાપડની કિન્મતને આધારે કાપડને ચડતા  ક્રમમા ગોઠવો.  A) 23 મિટર 460રૂ  B) 38મિટર   912રૂ  C) 15મિટર  375રૂ  D) 18મિટર   396રૂ *
1 point
 એક સમઘન ટાંકી ની ક્ષમતા 64 લિટર છે. તો ટાંકીની ઉંચાઈ કેટલા સે.મી. હશે? *
1 point
Required
સાક્ષીએ રૂ. 500 બેંક માંથી 10 % ના દરે 3 વર્ષ માટે લીધાતો 3 વર્ષ બાદ તે બેંક મા કેટલા રૂ. જમા કરાવશે? *
1 point
એક લંબચોરસની પરીમીતી 120 મીટર છે. તેનુ ક્ષેત્રફળ 900 ચો. મીટર છે.  તેની એક બાજુ 30 સે.મી. હોય તો બિજી બાજુ કેટલી હશે? *
1 point
એક ચોરસ ખેતરની પહોળાઈ 5 મીટર છે. તો તે ખેતરની પરિમિતિ અને ક્ષેત્રફળ નો તફવત કેટલો થાય? ( એકમને અવગણવા) *
1 point
8759 ને નજીકના સહસ્ત્રાંશ મા ફેરવો? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy