10. કબડ્ડી... કબડ્ડી... કબડ્ડી....
ધોરણ - 4, આસપાસ
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
ALL IS WELL ના વોટ્સએપ ગ્રુપ મા જોડાવવા
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
કબડ્ડીની રમતમાં એક ટીમ માં કુલ કેટલા ખેલાડી હોય? *
1 point
કબડી ની રમત માં વિવાદ માટે કોને રાખેલ હોય છે? *
1 point
નીચેનામાંથી કબડી નું બીજું નામ શું નથી? *
1 point
નીચેનામાંથી કઈ રમતમાં શોધવા જવાનું હોય છે? *
1 point
સરિતા ગાયકવાડ કયા જિલ્લાના છે? *
1 point
કરણમ મલ્લેશ્વરી નીચેનામાંથી કઈ રમત સાથે જોડાયેલ છે? *
1 point
કબડ્ડી સાથે સંકળાયેલ ત્રણ બહેનો માંથી કોણ નથી? *
1 point
સરિતા ગાયકવાડ કેટલા મીટર દોડમાં નિષ્ણાંત છે? *
1 point
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? *
1 point
કબડ્ડીની રમતમાં એક ટીમ માં કેટલા ખેલાડી રમે છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy