philosophical and Sociological Foundation of Education Unit 1 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
1. Educo શબ્દ માં Eનો અર્થ થાય છે કે.......
1 point
Clear selection
2.  Educatum શબ્દની નજીકનો શબ્દાર્થ શું થશે?            
1 point
Clear selection
3. PEDAGOGY એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે?          
1 point
Clear selection
4. ‘’કેળવણી એટલે માનવીના શરીર, મન, અને આત્માના ઉત્તામાંશોનું આવિશ્કરણ ‘’આ વ્યાખ્યા કયા મહાનુભાવ દ્વારા અપાયેલ છે?          
1 point
Clear selection
5. ‘’સા વિદ્યા યા વિમુક્તયે’’ આ વિચારછે વાક્ય ક્યા ગ્રંથમાંથી લેવાયું છે?              
1 point
Clear selection
6. વસ્તી ગણતરી 2011 મુજબ ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે?          
1 point
Clear selection
7. સરકારશ્રી દ્વારા ધો.8 ને પ્રાથમિક શાળા સાથે જોડાયું આ પરિવર્તન ક્યા પરિબળની અસર છે?          
1 point
Clear selection
8. કેળવણીને પગ છે તો તત્વજ્ઞાનને ..........છે.          
1 point
Clear selection
      9. કોઈ સ્વેચ્છિક સંસ્થા દ્વારા સીવણની તાલીમ થી શિક્ષણ પર કયું પરિબળ અસર કરે છે તેમ કહી શકાય?            
1 point
Clear selection
10. ‘માનવીમાં પડેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી’આ વિચાર આપનાર મહાનુભાવ કોણ હતા?          
1 point
Clear selection
 11. એકાગ્રતા વધારનારી શિક્ષણ પદ્ધતિની હિમાયત કરનાર વિદ્વાન કોણ હતા?          
1 point
Clear selection
12. કોના માટે શિક્ષણનો એક ઉદ્દેશ્ય વિધાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના ગુણોનો વિકાસ કરવાનો છે?            
1 point
Clear selection
 13. કયા શિક્ષણચિંતક પ્રકૃતિવાદી તરીકે ઓળખાય છે?              
1 point
Clear selection
14. આંતરરાષ્ટ્રિયતાવાદ ના પુરસ્કર્તા કોણ ગણાય છે?              
1 point
Clear selection
15. શિક્ષણ જીવંત, ગતિશીલ અને જીવનલક્ષી હોવું જોઈએ એવો મત કયા વિદ્વાનનો હતો?          
1 point
Clear selection
 16. નીચેના માંથી ક્યા શિક્ષણ ચિંતક મુક્ત શિસ્તના હિમાયતી હતા?          
1 point
Clear selection
17. કેળવણી એટલે અન્વેષક મન નો વિકાસ એવો વિચાર કયા વિદ્વાને રજુ કર્યો?            
1 point
Clear selection
18. The philosophy of rabindranath tagore પુસ્તકના લેખક કોણ છે?                
1 point
Clear selection
19. કયા વિદ્વાનના મતે કેળવણીનો હેતુ સ્વાવલંબન કે આત્મનિર્ભર બનાવવાનો છે      
1 point
Clear selection
  21. ધાર્મિકશિક્ષણના બદલે નૌતિક શિક્ષણની ભલામણ કરનાર શિક્ષણચિંતક કોણ હતા?  
1 point
Clear selection
22. રાષ્ટ્ર માં 7 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની ભલામણ કયા વિદ્વાને કરી હતી?              
1 point
Clear selection
23. ગાંધીજી દ્વારા શિક્ષણ અંગે રચાયેલ “વર્ધા યોજના સમિતિ” ના પ્રમુખ કોણ હતા?            
1 point
Clear selection
24. ગાંધીજીના ચિંતન પર અસર કરનાર પુસ્તક “અન ટુ ધી લાસ્ટ” પુસ્તકના લેખક કોણ છે?            
1 point
Clear selection
25. શિક્ષણમાં ખાનગીકરણ એ કેળવણી પર કયા પરિબળની અસરના કારણે આવે છે?          
1 point
Clear selection
26.  કન્યા કેળવણીના ઓછા પ્રમાણ માટે કયું કારણ યોગ્ય નથી ?                  
1 point
Clear selection
27. નીચેના માંથી કયું સ્વરૂપ અનૌપચારિક શિક્ષણ છે ?            
1 point
Clear selection
28. કેળવણીની વ્યાખ્યામાં ભિન્નતા માટે નીચેના માંથી કયું કારણ યોગ્ય નથી ?          
1 point
Clear selection
     29. શિક્ષણ શબ્દ કઈ સંસ્કૃત ધાતુ પર થી લેવાયો છે?            
1 point
Clear selection
30. નીચેના માંથી ક્યાં શિક્ષણ ચિંતકની સૌથી વધુ અસર ભારતીય શિક્ષણ માળખા પર પડી છે?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy