ભારત નૉલેઝ કવિઝ Part 9(byવૈભવ ઉપાધ્યાય)
જે નામ લખશો તે નામનું સર્ટી આવશે. ચાલો ભારત વિશે જાણીએ.
વૈભવ ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા.તા જિ ખેડા.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
ધોરણ *
શાળા *
(1) ઇમ્ફાલ કયા રાજ્યની રાજધાની છે? *
1 point
(2) નીચેનામાંથી સૌથી વધુ ભૂમિ વિસ્તાર ધરાવતો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? *
1 point
(3) ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધુ વરસાદ પડે છે? *
1 point
(4) ભારતમાં આવેલુ સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? *
1 point
(5) નીચે આપેલ ચિત્ર ભારતના કયા સ્વાતંત્ર સંગ્રામીનું છે? *
1 point
Captionless Image
(6) કેદારનાથ કયા રાજ્યમાં આવેલું છે? *
1 point
(7) ગંગા નદી ભારતના કયા સમુદ્રને મળે છે? *
1 point
(8) નીચે આપેલ ચિત્ર ભારતમાં કયા મહાન તત્વચિંતક નું છે? *
1 point
Captionless Image
(9) ભારતનું કયું શહેર બે રાજ્યો ની રાજધાની છે? *
1 point
(10) ભારતના પ્રથમ શિક્ષણમંત્રી જણાવો.
1 point
Clear selection
(11) ભારતની સૌથી મોટી જેલ કઈ છે? *
1 point
(12) ચા ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે છે? *
1 point
(13) ભારતનું સૌથી મોટી મસ્જિદ કઈ છે? *
1 point
(14) ભારતનું સૌથી વધુ વસ્તીવાળું શહેર જણાવો. *
1 point
(15) હાલમાં જ કોરોના  સામેની લડતમાં ભારતના પ્રધાનમંત્રીએ કેટલા રૂપિયાનું  બજેટ જાહેર કર્યું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy