ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્યની પ્રશ્નોતરી તા.૨૬-૦૪-૨૦૨૦
ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્યની પ્રશ્નોતરી

આ સ્પર્ધાનું હેતુ

આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

Google에 로그인하여 진행상황을 저장하세요. 자세히 알아보기
પૂરું નામ / Full Name *
સરનામું / Address *
મોબાઇલ નંબર / Mobile No. *
ઉમર / Age *
(૧) આઈશ્રી સોનબાઈ મા વિશે પિંગલભાઈ પાયક રચિત પુસ્તકનું નામ ? અને તેની પ્રથમ આવૃતિ વિ.સવંત પ્રમાણે ક્યારે બહાર પડી ? *
(૨) વિષ્ણુ રહસ્ય અધ્યાય ૩૫ ઉત્પતિ પ્રકરણ – ચારણો તથા યક્ષોમાં મુખ્ય કોણ ? *
(૩) મેવાડની ગાદીએ મહારાણા કુંભાના સમયમા કયા ગ્રંથમા ચારણોનું ખુબ પ્રતિષ્ઠા પુર્વકનું વર્ણન કરવામાં આવ્યુ છે ? *
(૪) હે ચારણી ! સુખ કારણી ! બ્રહ્મચારણી ! આવે શરણ પ્રાર્થનાના રચિયતા કોણ છે ? *
(૫) ઋગ્વેદ કાળમાં આઈ વાકદેવીના પિતાનું નામ શુ હતુ ? *
(૬) ચારણ શબ્દનું પ્રાચીન ઉલ્લેખ કયા વેદમા ? મા કયા અધ્યાયની બીજી રૂચામા મળે છે.  ? *
(૭) ચારણ જ્ઞાતિની શાખા પ્રશાખાના રચિયતા કોણ હતા ? *
(૮) ચારણરો પિયર તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ? *
(૯) બાઈ ! આવીપ સંકટા પડયે તરવા ચારણાં બેડો,નામરા ભામણા લીયા વધારણી નૂર !ચારણી ! પધાર્યા મૈયા ! સુધારણી કવેસરા, હિંગળાજ આદ્ય માતા ! હાજરા હજુર...1 આ રચનાનું પ્રકાર અને રચિયતા કોણ હતા ? *
(૧૦) કયા ચારણ કવિ કબીરા ભગત તરીકે વિખ્યાત હતા ? *
제출
양식 지우기
Google Forms를 통해 비밀번호를 제출하지 마세요.
이 콘텐츠는 Google이 만들거나 승인하지 않았습니다. 악용사례 신고 - 서비스 약관 - 개인정보처리방침