National Voters' Day (રાષ્ટ્રીય મતદાર દિવસ)
Date: 25/01/2024
ક્વીઝ શ્રેણી નં: 498
વિશેષ દિન ક્વીઝ ગૃપ દ્વારા આયોજીત ઓનલાઇન ક્વીઝમાંં આપનું સ્વાગત છે./
विशेष दिवस क्विज़ समूह द्वारा आयोजित ऑनलाइन क्विज़ में आपका स्वागत है।
અગત્યની સૂચના:/महत्वपूर्ण सूचना
1. સર્ટીફિકેટ માટે 5 મિનિટ પછી ગ્રુપમા આપેલ લિંક પર ક્લિક કરવી./प्रमाण पत्र के लिए 5 मिनट के बाद ग्रुप में दि गई लिंक पे क्लिक करें।
2.સર્ટીફિકેટ મેળવવા માટે તમરા ફોનમા ગુગલ ડ્રાઇવ એપ ઇંસ્ટોલ હોવી જોઇએ./
प्रमाण पत्र प्राप्त करने के लिए आपके फोनमें Google ड्राइव ऐप इंस्टॉल करना होगा।
3.સર્ટીફિકેટ મેળવવા માટે ફરજીયાત ઇ-મેઇલનુ એડ્રેસ લખવુ./
प्रमाण पत्र प्राप्त करने के लिए ई-मेल आवश्यक है।
4. નામ, શાળાનુ નામ અને જિલ્લાનુ નામ ધ્યાન આપીને લખવુ, આ જ નામ સર્ટીફિકેટમાં આવશે. /
नाम, स्कूल का नाम और जिले का नाम ध्यान से लिखें, यही नाम प्रमाणपत्र में आयेगा।
5. આ ક્વીઝ એક જ વાર રમી શકાશે./ यह क्विज केवल एक हि बार खेली जाएगी।
6. ક્વીઝમાંં ભાગ લેનાર તમામ સહભાગીને સર્ટીફિકેટ મળશે./
क्विझ में भाग लेने वाले सभी प्रतिभागियों को प्रमाणपत्र मिलेगा।
7.સબમીટ આપ્યા પછી વ્યુ સ્કોર (View Score) પર ક્લિક કરી તમે તમારુ રીઝલ્ટ જાણી શકશો./ सबमिट करने के बाद, आप व्यू स्कोर पर क्लिक करके अपना परिणाम जान पाएंगे।
8.ક્વીઝના સર્ટિફિકેટની pdf ફાઈલ આવતીકાલે વિષેસ દિન ગ્રુપમાં મુકવામાં આવશે./क्विझ के प्रमाणपत्र अगले दिन विशेष दिन क्विझ ग्रूपमे रखे जाएंगे।