શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કૉલેજ,શામળાજી
ભૂતપૂર્વ વિધાર્થીઓના પ્રતિભાવ
Sign in to Google to save your progress. Learn more
(૧) શું કૉલેજમાં નિયત થયેલો અભ્યાસક્રમ  તમારા વ્યક્તિત્વના વિકાસમાં મદદરૂપ થયો? *
(૨) શું યુનીવર્સીટી પરિણામો સમયસર જાહેર થયા હતાં? *
(૩) શું તમને જીવન કૌશલ્ય પ્રદાન કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં? *
(૪) કૉલેજમાં થયેલ અનુભવો વાસ્તવિક જીવનમાં ઉપયોગી છે? *
(૫) કૉલેજમાં માળખાકીય સુવિધાઓ પર્યાપ્ત છે? *
(૬) કૉલેજમાં પ્રાપ્ત થયેલ જ્ઞાન તમારા વર્તમાન જીવનમાં મદદરૂપ થાય છે? *
(૭) કૉલેજનો સ્નાતક/અનુસ્નાતકનો અભ્યાસ  પૂર્ણ થયા બાદ કોલેજના અધ્યાપકોનું જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો? *
(૮) કૉલેજના વિકાસમાં આપ યોગ્ય પ્રદાન કરવા તત્પર છો? *
(૯) કૉલેજમાં કોઈ નવો વિષય ઉમેરવા સૂચવો છો? *
(૧૦) તમારા મતે સેમેસ્ટર પદ્ધતિ યોગ્ય છે? *
કૉલેજના વિકાસ માટે આપના સૂચનો લખી આપશો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy