👏પ્રણામ👏
।। પોષ દશમી
અટ્ઠમ તપની આરાધના માટે ભાવભર્યું નિમંત્રણ ।।
શ્રી ચંપકભાઇ મહેતા ગુરુજીની નિશ્રામાં શ્રી જૈન સોસાયટી ઓફ સેન્ટ્રલ વર્જિનીયાના દહેરાસરે પોષ દશમી
અટ્ઠમ તપની આરાધના માટે પધારવાનું નિમંત્રણ
Shri Champakbhai Mehta “Guruji” will conduct Posh Dashmi
Attham Tap Aaradhna vidhi at Shri Jain Society of Central Virgina.
સ્થળ / Location ::
https://rvajaincenter.org/ @ 8704 Park Central Drive, Richmond VA 23227
તારીખ / Dates ::
December 16 to 20 2022
Dec. 16 અત્તરવાયણા / Attarvayna
Dec. 17,18,19 : પોષ વદ દશમી આરાધના / Posh Dashmai
Attham Tap Aaradhana
Dec. 20 : પારણાં / Parna
Sadharmiks attending this
Attham Tap Aaradhana will be provided FREE accommodation near Dehrasar and transportation service to/from Airport & Dehrasar.
Please fill-in the form below to help us plan needed logistics.
અટ્ઠમ તપની આરાધનામાં લાભ લેનારા સાધર્મિકોને રહેવાની તેમજ એરપોર્ટથી / દહેરાસરથી આવવા/જવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવશે. આપની સગવડતા તેમજ અમોને યોગ્ય વ્યવસ્થા કરવા માટે આપની સંપૂર્ણ માહિતી ભરવા વિનંતિ.
લાભાર્થી પરિવાર / Labharti FamiliesHeenaben Bharatbhai Shah , Bhavik , Priyank & Chandani-Amayra
Rashmiben Niketanbhai Mehta , Nirav & Jaini, Zishan , Alisa