DHAVADIYA CRC - NMMS-6, 15-01-2021
રાજેશભાઈ કે પરમાર, સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર, ધાવડિયા, તા. ઝાલોદ તથા તેમની ટીમ દ્વારા આ પ્રેક્ટીસ પેપર તૈયાર કરવામાં આવેલ છે. જેનો મુખ્ય આશય વિદ્યાર્થીઓને NMMS ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે મદદરૂપ થવાનો છે. તો આપની શાળા, સમાજ ના વિદ્યાર્થીઓ સુધી આ લીંક મોકલાવવા વિનંતી...
આજના પ્રશ્ન-સંપુટના સંયોજક
શ્રી દેવાંગકુમાર નટવરલાલ પટેલ
પાવટી વર્ગ પ્રાથમિક શાળા, ધાવડિયા
તા.ઝાલોદ, જિલ્લો દાહોદ
મો. ૯૯૦૯૬૯૦૨૫૫