JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS SS TEST-7
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
શિક્ષક
વિદ્યાર્થી
અન્ય
1. ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ કોણે બંધાવી હતી ?
*
2 points
શિહાબુદ્દીન ઘોરી
ઈલ્તુત્મિશએ
કુતુબુદ્દીન ઐબક
અલાઉદ્દીન ખલજી
2. ‘આંધ્રના ભોજ’ તરીકે કોણ ઓળખાતું હતું ?
*
2 points
કૃષ્ણદેવરાય
હરિહરરાય
બુક્કારાય
ઈલ્તુત્મિશ
3. દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજના’ તરીકે ઓળખાય છે ?
*
2 points
કુતુબુદ્દીન ઐબક
ઈલ્તુત્મિશએ
મુહમ્મદ-બિન-તુગલક
અલાઉદ્દીન ખલજી
4.મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
*
2 points
બાબરે
અકબરે
હુમાયુએ
શાહજહાંએ
5. પાણિપતનું પ્રથમ યુધ્ધ કોની વચ્ચે થયું હતું ?
*
2 points
રાણા પ્રતાપ અને ઈબ્રાહીમ લોદી
બાબર અને ઈબ્રાહીમ લોદી
શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ
અકબર અને ઈબ્રાહીમ લોદી
6. પાણીપતનું પ્રથમ યુધ્ધ ક્યારે થયું હતું ? –
*
2 points
20મી એપ્રિલ, 1764
20મી એપ્રિલ, 1757માં
20મી એપ્રિલ, 1526માં
20મી એપ્રિલ, 1626માં
7. બાબરનું મૂળ નામ શું હતું ?
*
2 points
નસરુદ્દીન મુહમ્મદ બાબર
અલાઉદ્દીન મુહમ્મદ બાબર
કમરુદ્દીન મુહમ્મદ બાબર
ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર
8. કયો મુઘલ સમ્રાટ ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિપ્રેમી અને લેખક હતો ?
*
2 points
અકબર
હુમાયુ
બાબર
ઔરંગઝેબ
9. ‘તુઝુક-એ-બાબરી’ એ કોની આત્મકથા છે ?
*
2 points
બાબર
અકબર
હુમાયુ
શાહજહાં
10. હુમાયુનો અર્થ શો થાય છે ?
*
2 points
તેજસ્વી
બહાદુર
નસીબદાર
નીડર
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms