ગુજરાતનો ઇતિહાસ + ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો ByVipulNadiyadi.in  
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
登录 Google 即可保存进度。了解详情
电子邮件地址 *
1. ગુજરાતમાં ક્યા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવનિયમન કર્યું હતું ? *
1 分
 2. ગુજરાત પર ચઢાઈ કરવા માટે અલાઉદ્દીન ખલજીને કોણે કહેણ મોકલ્યું હતું ? *
1 分
3. ભદ્રનો પ્રસિદ્ધ કિલ્લો કોણે બંધાવ્યો હતો ? *
1 分
4. અમદાવાદમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો ? *
1 分
5. મહેમૂદ બેગડાએ જૂનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ? *
1 分
6. સલ્તનત યુગના ગુજરાતનાં પાટનગર અમદાવાદને કોણે " દુનિયાનું બજાર " કહીને બિરદાવ્યૂ હતું ? *
1 分
7. ગુજરાતમાં નાટ્ય પ્રવુતીઓના પ્રણેતા અસાઇત ક્યાં સમયગાળામાં થઈ ગયા ? *
1 分
8. વડોદરા ક્યાં વર્ષે ગાયકવાડની રાજધાની બની હતી ? *
1 分
9. ગુજરાતના ક્યાં એક મુસ્લિમ સુલ્તાનને માત્ર સાત જ દિવસમાં ગાદી પરથી ઉઠાડી દેવામાં આવ્યો હતો ? *
1 分
10. દ્વારકા ઉપર વિજય મેળવનાર પહલો મુસ્લિમ શાસક કોણ હતો ? *
1 分
11. નીચેનામાંથી કોણ સુગમ સંગીત સાથે સંકળાયેલ છે ? *
1 分
12. " મળે સૂર જો તારો મારો , બને આપણો સૂર નિરાળો " કોણે ગાયું છે ? *
1 分
13. આ સંગીતકારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી ? *
1 分
14. વિનોદ વોરા નું નામ ક્યાં વાદ્ય સાથે સંકળાયેલ છે ? *
1 分
15. "સંગીત દર્પણ" અને "સંગીત રત્નાકર" પુસ્તક કોણે લખ્યું છે ? *
1 分
16. સંગીતકાર ઓમકારનાથ ઠાકુર નો જન્મ ક્યાં થયો હતો ? *
1 分
17. અમદાવાદમા ગાંધર્વ મહાવિધ્યાલય ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? *
1 分
18. "પુષ્ટિ સંગીત પ્રકાશ" ગ્રંથ ના લેખક કોણ છે ? *
1 分
19. નીચેનામાથી કોણ શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલ છે ? *
1 分
20. ક્ષેમુભાઈ દિવેટિયાને કઈ ફિલ્મ માટે શ્રેસ્ઠ સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો ? *
1 分
提交
清除表单内容
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策