JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
JNV: ગણિત કસોટી-01
JNV TEST
MAT ટેસ્ટ
ભાષા ટેસ્ટ
ગણિત ટેસ્ટ
PSE-નવોદય WHATSAPP GROUP-
https://bit.ly/3sDkVdn
ALL IS WELL Edu (
https://rajdabhi94.blogspot.com
)
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ :-
*
Your answer
શાળાનું નામ :-
*
Your answer
જિલ્લો :-
*
Your answer
85769 મા 8 ની સ્થાનકિમત લખો.
*
1 point
8
80
800
8000
85769 મા 8 ની દાર્શનિક કિમત લખો
*
1 point
8
80
800
8000
ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ?
*
1 point
100
999
900
1000
ચાર અંકની કુલ સંખ્યા કેટલી?
*
1 point
1000
9999
9000
8999
બે અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાનની સંખ્યા નો તફાવત શુ થાય?
*
1 point
89
99
1
0
ખુણો દર્શાવવા કઈ નિશાની ઉપયોગમા લેવાય છે?
*
1 point
<
>
=
∠
નિચેનામાંથી કાટખુણાનુ માપ જણાવો?
*
1 point
90
60
180
360
આકૃતી ની ફરતી બાજુનુ માપ એટલે?
*
1 point
ક્ષેત્રફળ
પરિમિતિ
ઘનફળ
લમ્બાઈ
ઘડીયાળમા બપોરના 3:00 વાગ્યા હોય તો ક્યો ખૂણો બને?
*
1 point
ગુરુકોણ
લઘુકોણ
કાટકોણ
પૂરકકોણ
5 ને દર્પણ સામે રાખવાથી કેવો દેખાશે?
*
1 point
A
B
C
D
જોડાવ અમારા PSE-NMMS-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
https://bit.ly/3sDkVdn
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms