Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 14
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
અજાણ્યા સ્થળે , અંધારી રાતે , વહાણમાં કે વિમાનમાં મુસાફરી કરતી વેળા લોકો દિશા નક્કી કરવા માટે હોકાયંત્ર નામનું સાધન વાપરે છે . આ સાધનમાં મુક્ત રીતે ફરી શકે તેવી ચુંબકીય સોયને ધરી ઉપર ગોઠવેલી હોય છે . હોકાયંત્રના ચંદા ઉપર જુદી જુદી દિશાઓ દર્શાવેલી હોય છે . હોકાયંત્રને ગોળ ફેરવીને તેની ચુંબકીય સોયનો ઉત્તરધ્રુવ ચંદા પર લખેલી ઉત્તર દિશા તરફ રહે તેવી ગોઠવણ કરવાથી એ સાચી દિશાઓ દર્શાવે છે . દિશા શોધવા માટે હોકાયંત્ર બહુ જાણીતું અને વ્યાપક રીતે વપરાતું સાધન છે .
નિચેના માંથી શેમા હોકા યંત્ર નો ઉપયોગ થતો નથી? *
1 point
ધરી પર શુ હોય છે? *
1 point
હોકાયંત્રમા  શેની ગોઠવણીથી સાચી દિશા જાણી શકાય છે? *
1 point
ઉતર દિશા દર્શાવતો છેડો કઈ બાજુ ઊહો રહે છે? *
1 point
"વ્યાપક રીતે " આ શબ્દનો અર્થ કરી શકાય *
1 point
ફકરો 2
છાતીના પિંજરામાં હૃદય અને ફેફસાં રક્ષાયેલાં હોય છે . કરોડસ્તંભમાં જુદાં જુદાં વીંટી જેવાં હાડકાંઓ એકબીજાં સાથે જોડાયેલાં હોય છે , જેને કશેરૂકા કહે છે . કરોડનાં હાડકાંના વિશિષ્ટ આકાર અને તેમની “ s ' આકારની ગોઠવણીના લીધે તેમજ હાડકાંઓ વચ્ચે કૂર્ચા હોવાના કારણે જ કરોડસ્તંભ સ્થિતિસ્થાપક બને છે . સ્થિતિસ્થાપક હોવાને કારણે જ શરીરને આગળ તથા ડાબી - જમણી બાજુ વાળી શકાય છે . કરોડસ્તંભ તેમાંથી પસાર થતી કરોડરજ્જુનું રક્ષણ કરે છે . નાનાં બાળકોનાં હાડકાં પોચા હોય છે . આથી જો બાળકોમાં બેસવા ઊઠવાની ખોટી આદતો અને ટટ્ટાર બેસવાની ટેવ ન હોય તો કેટલીક વાર ખૂંધાપણું આવે છે .
છતીના પિંજરામા સુરક્ષિત શુ હોય છે? *
1 point
કરોડસ્તંભ મા હાડકાઓ..... *
1 point
સ્થિતિસ્થાપક નો અર્થ શુ થાય? *
1 point
કરોડસ્તંભ કોનુ રક્ષણ કરે છે? *
1 point
" બેસવા ઉઠવાની ખોટી આદતો થી  ખુંધા પણુ આવે છે? આ વાક્યને અનુરુપ કથન..... *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy