Know & Grow G.K.Test 63 (Gujarati)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 63 (Gujarati) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : લાભ કરી આપે તેવું *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : ચાલવાનો અવાજ *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : તિથિ નક્કી કર્યા વગર આવનાર *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : સાંજનું ભોજન *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : ઘી પીરસવા માટેનું વાસણ *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : મધુર ધ્વનિ *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : અંગુઠા પાસેની આંગળી *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : ગાય કે ઘેટાંબકરાનો વાડો *
1 point
શબ્દ સમુહ માટે એક શબ્દ આપો : વર્તુળનો ઘેરાવો *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy