JNV QUIZ-3 (ભાગ-3: સમાન આકૃતિ)
:: સમાન આકૃતિની સમજૂતી ::
લીટીની ડાબી બાજુએ પ્રશ્ન આકૃતિ હોય છે. જ્યારે જમણી બાજુએ ચાર ઉત્તર આકૃતિઓ હોય છે. તેમાનો એક માત્ર વિકલ્પ પ્રશ્ન આકૃતિ જેવો જ સમાન છે તે શોધવાનો હોય છે .
:: ક્વિઝ બનાવનાર ::
પ્રજ્ઞાબેન બી. સોલંકી
નાગલપુર કન્યા પ્રાથમિક શાળા ,તા . જિ. મહેસાણા .
REFERNCE BOOK- e vidhyalay ( The path of great success)