NMMS EXAM SS TEST-9
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google to save your progress. Learn more
આપનું પૂરું નામ *
શાળાનું નામ *
તાલુકો *
જિલ્લો *
આપ કોણ છો? *
1. તોપનું નિરીક્ષણ કરતા કોનું મૃત્યું થયું હતું ?   *
2 points
2. અકબરનો જન્મ ક્યારે થયો હતો ?   *
2 points
3. અકબર કેટલાં વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો ? 14 વર્ષની વયે *
2 points
4. પાણિપતનું બીજું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ?   *
2 points
5. ફતેહપુર સિક્રી કોણે વસાવ્યું હતું ?   *
2 points
6. કયો રાજા બિનસાંપ્રદાયિક હતો ?   *
2 points
7. ‘દીન-એ-ઈલાહી’ નામના સંપ્રદાયની સ્થાપના કોણે હતી ?   *
2 points
8. હલ્દીઘાટીનું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ?   *
2 points
9. નૂરજહાં કોની બેગમ (પત્ની) હતી ?   *
2 points
10. અકબરનું અવસાન ક્યારે થયું હતું ?   *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy