6. જળ એજ જીવન
ધોરણ :- 5 , પર્યાવરણ
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
ગડસીસર કોને બનાવ્યું હતું? *
1 point
રાજા ગડસી એ કુલ કેટલા તળાવ બનાવ્યા હતા? *
1 point
ભારત ના તળાવો વિશે કયા મુસાફરે લખ્યું છે? *
1 point
ગુજરાત મા કયા જીલ્લા મા સરેરાશ ઓછો વરસાદ થાય છે? *
1 point
પ્રવેશ દ્વાર મુજબ વાવ નો કયો પ્રકાર નથી? *
1 point
હાલ ગુજરાત મા મોટા ભાગે નહેર દ્વારા કઈ નદી નું પાણી પહોંચાડવા મા આવે છે? *
1 point
દડકીમાઈ કયા જિલ્લામાં રહે છે? *
1 point
નીચેના માંથી પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? *
1 point
નીચેના બિલ કઈ તારીખ નું છે? *
1 point
Captionless Image
ઉપર નું બિલ કયા રાજ્ય (કે.શા.પ્ર)દ્વારા આપવામાં આવ્યું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy