8 FEBRUARY 2022 CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં " તોરગ્યા મહોત્સવ " ક્યા મનાવવામાં આવ્યો ? *
1 point
2. 'વગીર' સબમરીનનુ નિર્માણ સમયે નામ શું હતું ? *
1 point
3. ભારત સરકારે કોને વધારાના ચાર્જ પર કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસ્ (CGA) તરીકે નિયુક્ત કર્યા છે ? *
1 point
4.  IBBI ના અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી ? *
1 point
5. તેલુગુ ભાષાની કઈ લઘુ ફિલ્મએ NHRC ની લઘુ ફિલ્મ પુરસ્કાર સ્પર્ધા જીતી છે ? *
1 point
6. તાજેતરમાં ક્યાં રાજ્યમાં " One Nation One Ration Card " યોજના શરૂ કરવામાં આવી ? *
1 point
7. તાજેતરમાં   'NIELIT' ના નવા મહાનિર્દેશક કોણ બન્યા ? *
1 point
8.  ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈનનો જન્મદિવસ ક્યારે મનાવવામા આવે છે ? *
1 point
9. "ધ ગઝલ કિંગ" અથવા "ગઝલના રાજા" તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
10. 'ઘનશ્યામ વ્યાસ' કોનું ઉપનામ છે ? *
1 point
11. ઈટાનગર કોની રાજધાની છે ? *
1 point
12. IBBI............... *
1 point
13. 'રાયપુર' ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
14. NIELIT .............................. *
1 point
15. સાયરસ સ્ટાર સૌરમંડળથી કેટલા લાખ પ્રકાશવર્ષ દૂર છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy