philosophical and Sociological Foundation of Education Unit 4 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
1. પાણીની દ્વારા રચેલ સંસ્કૃત વ્યાકરણ ગ્રંથનું નામ જણાવો.
1 point
Clear selection
2. ભારતીય સંવિધાનમાં કઈ કલમ દ્વારા માતૃભાષા શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે?
1 point
Clear selection
3. સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર ક્યાં દેશમાથી લેવામાં આવ્યો છે?
1 point
Clear selection
4.નીચેનામાથી ક્યુ લોકશાહીનું વ્યક્તિગત ધ્યેય નથી?
1 point
Clear selection
5. ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું?
1 point
Clear selection
6. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કઈ કલમ દ્વારા આપવામાં આવે છે?
1 point
Clear selection
7. લોકશાહીના સ્વરૂપો કેટલા છે?
1 point
Clear selection
8. નીચેનામાંથી કયો લોકશાહીનો તાત્વિક આધાર છે?
1 point
Clear selection
9. "વેદો તરફ પાછા વળો" આ સૂત્ર કોણે આપ્યું?
1 point
Clear selection
10. બિન હિંદીભાષી વિસ્તારોમાં હિન્દી ભાષાનો પ્રચાર કરવા કઈ કલમ ઉપયોગી બની?
1 point
Clear selection
11. શિક્ષણ અને રોજગારી માટેની સમાન તકોની ઉપલબ્ધિ-આ લોકશાહીનું ક્યુ ધ્યેય છે?
1 point
Clear selection
12. કાળની કેડી પર પૂર્વજોએ પાડેલા પદચિન્હો એટલે..
1 point
Clear selection
13. રાજ્ય વ્યવસ્થામાં ધર્મ હસ્તક્ષેપ ન હોવો એટલે...
1 point
Clear selection
14. ક્યાં બે અનુચ્છેદો દ્વારા લઘુમતીઓના શિક્ષણને સારો વેગ મળ્યો છે?
1 point
Clear selection
15. સૌથી પ્રાચીન વેદ ક્યો માનવમાં આવે છે?
1 point
Clear selection
16. ક્યાં શબ્દનો અર્થ "ગુરૂ પાસે બેસીને પાપ્ર્ત કરવાની વિદ્યા " એવો થાય છે?
1 point
Clear selection
17.'ગીત-ગોવિંદ' કોની ક્રુતિ છે?
1 point
Clear selection
18. ભીમસેન જોષીનું નામ ક્યાં ક્ષેત્રમાં જાણીતું છે?
1 point
Clear selection
19. સંસ્કૃતિના મુખ્ય કેટલા પ્રકારો છે?
1 point
Clear selection
20. ઇથોસ એ કઈ ભાષાનો શબ્દ છે?
1 point
Clear selection
21. 1960 માં ભારત સરકારે ધાર્મિક કેળવણી અંગે કઈ સમિતિની રચના કરેલી?
1 point
Clear selection
22. "દિન-એ-ઇલાહિ" ધર્મની સ્થાપના કોણે કરી?
1 point
Clear selection
23. મહાબલીપુરમનું મંદિર ક્યાં રાજ્યની નજીક આવેલું છે?
1 point
Clear selection
24. ભારતીય બંધારણમાં કુલ કેટલાં પરિશિષ્ટો છે?
1 point
Clear selection
25 નીચેનાંમાથી કોનો ભારતીય સંસ્કૃતિની વિશેષતામાં સમાવેશ થતો નથી?
1 point
Clear selection
26. ભરતનાટ્યમ નીચેનાંમાથી ક્યાં રાજ્ય સાથે સંબંધ ધરાવે છે?
1 point
Clear selection
27. ભારતીય બંધારણ રચવા પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
1 point
Clear selection
28. સંકૃતિ કોના દ્વારા નિર્મિત છે?
1 point
Clear selection
29. હિન્દુ ધર્મ મુજબ કેટલાં પુરાણ છે?
1 point
Clear selection
30. કલમ 15(1) અને 15(3) શું સૂચવે છે?
1 point
Clear selection
1. Write the name of book f Sanskrit grammar written by Panini.
1 point
Clear selection
2. By which article in the constitution of India the provision is made for education in Mother Tongue ?
1 point
Clear selection
3. From which country the thought of parliamentary democracy  thought is taken ?
1 point
Clear selection
4. Which is not the personal objective of democracy ?
1 point
Clear selection
5. Who prepared the preamble of Indian constitution ?
1 point
Clear selection
6. By which article, the provisional of free and compulsory education given to 6 to 14 years children ?
1 point
Clear selection
7. How many forms are there at Democracy ?
1 point
Clear selection
8. Which is the immediate pillar of democracy ?
1 point
Clear selection
9. Who gave the Formula - "Go back to Vedas" ?
1 point
Clear selection
10. Which article is used for propagation of Hindi language in non Hindi speaking areas ?
1 point
Clear selection
11. Which of this social objective is for availability of equal opportunity of education and employment ?
1 point
Clear selection
12. What is the meaning of - "Footprints of ancestors on the way of time" ?
1 point
Clear selection
13. There should no interference of religion in state organization.
1 point
Clear selection
14.By which two paragraph minority education got momentum ?
1 point
Clear selection
15. Which is the very ancient ved ?
1 point
Clear selection
16. Which word means "The knowledge got by sitting infront of Guru" ?
1 point
Clear selection
17. Who is the creator of "Geet Govind" ?
1 point
Clear selection
18. In which field Bhimsen Joshi is famous ?
1 point
Clear selection
19. How many types are there of culture ?
1 point
Clear selection
20. "Ithos" word is related with which language ?
1 point
Clear selection
21. Which committee was created in 1960 for religion education by the government ?
1 point
Clear selection
22. Who established the religion "Din-E-Elahi" ?
1 point
Clear selection
23. Near which state the temple of Mahabalipuram is located ?
1 point
Clear selection
24. How many appendix are there in Indian Constitution ?  
1 point
Clear selection
25. Which of the following is not a speciality of Indian Culture ?
1 point
Clear selection
26.Which state is related with the dance "Bharat Natyam ?
1 point
Clear selection
27. When there was first meeting held for the Indian Constitution ?
1 point
Clear selection
28. By whom, the culture is made ?
1 point
Clear selection
29. How many myths are there according to Hindi religion ?
1 point
Clear selection
30. What is indicated by article 15(1) and 15(3) ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy