ગુજરાતી સાહિત્ય By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. શામળ પોતાના કાળમાં કઈ બાબત માટે પ્રખ્યાત થયેલા ? *
1 point
2. જીવન માર્ગને ઉજાળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે ' કોનું કથન છે ? *
1 point
3.કનૈયાલાલ મુનશીએ પ્રેમાનંદને શાનું બિરુદ આપ્યું છે ? *
1 point
4. સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. *
1 point
5. હાસ્યલેખક રતિલાલ બોરીસાગરનું જન્મસ્થળ જણાવો . *
1 point
6 .લોકપરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ ક્યા કાવ્ય પ્રકારમાં વ્યક્ત થતી હોય છે ? *
1 point
7. ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો . *
1 point
8. ધીરા ભગતના પદ ક્યાં નામે જાણીતા છે ? *
1 point
9.  ‘ ધૂની માંડલિયા ’ નીરોનામાંથી કયા સાહિત્યકાર / કવિનું ઉપનામ છે ? *
1 point
10. નાનાલાલ કવિએ નીચેનામાંથી કયું નાટક લખેલ હતું ? *
1 point
11. કવિ શામળના જન્મસ્થળ ગોમતીપુરને તેમના જન્મ સમયે યા આવતું હતું ? *
1 point
12. ગુજરાતની અસ્મિતા પર કાવ્ય લખનાર સાહિત્યકાર કયા છે ?   *
1 point
13. લોકવાયકા મુજબ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ એક ગામના ઘરમાં કવિ અખાની ગાદી સચવાઈ રહી જણાય છે ? *
1 point
14. ‘ કલા મનને શુદ્ધ કરે , હૃદયને પવિત્ર કરે અને આત્માને ઉજ્વળ બનાવે ' આ વિધાન કોનું છે ? *
1 point
15.હાસ્યલેખક રતિલાલ બોરીસાગરની રચના જણાવો. *
1 point
16. સાહિત્યકાર ગંગાસતી ( ગંગાબા ગોહિલ ) ની કૃતિ જણાવો . *
1 point
17. નીચે દર્શાવેલ કૃતિઓ પૈકી કઈ કૃતિ શેખાદમ આબુવાલાની નથી ? *
1 point
18. પુરૂરાજ જોશીનું ઉપનામ દર્શાવો. *
1 point
19. કવિ ઉમાશંકરે વિશાળ જગ વિસ્તારે કાવ્ય દ્વારા શાનો સંદેશ આપ્યો છે ? *
1 point
20. સૌરાષ્ટ્ર ની રસધાર ના કૃતિ કર્તા જણાવો. *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy