25 SPECIAL TEST SERIES ONLINE
ગુજરાતની ભૂગોળ
Sign in to Google to save your progress. Learn more
ઈ - મેઈલ *
નામ *
જિલ્લો *
ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજતેલ અને કુદરતી વાયુ કયાંથી મળી આવ્યા હતા? *
1 point
ગુજરાતના આર્થિક પાટનગર તરીકે કયું શહેર જાણીતું છે? *
1 point
ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિ એ સૌથી મોટો જીલ્લો કયો છે? *
1 point
ગુજરાત ભારતમાં કેલ્સાઈટના ઉત્પાદન માં ક્યા સ્થાને છે? *
1 point
હડપ્પા સંસ્કૃતિ માટે જાણીતું સ્થાન કયું છે? *
1 point
કડીથી કલોલ વચ્ચેના પ્રદેશ ને ક્યા નામથી ઓળખવામાં આવે છે? *
1 point
રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઉંચું શિખર કયું છે? *
1 point
સરસ્વતી નદી  પર કયો બંધ આવેલો છે? *
1 point
સૌથી વધુ ઘાસચારો ઉત્પાદન કરતો જીલ્લો કયો છે? *
1 point
પાડા સંવર્ધન કેન્દ્ર ક્યા આવેલું છે? *
1 point
સુજની ગૃહઉદ્યોગનો વિકાસ ક્યા જીલ્લામાં થયલો છે? *
1 point
ગુજરાતમાં જહાજ તોડવાના ઉદ્યોગ માટે કયો સ્થળ જાણીતું છે? *
1 point
ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યા આવેલું હતું? *
1 point
શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યા આવેલું છે? *
1 point
કડીપાણીમાં કઈ ખનીજ ના શુદ્ધિકરણ નું કારખાનું આવેલું છે? *
1 point
ફાયર કલે ના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? *
1 point
ગુજરાતમાં સૌ પ્રથમ રેડીયો કેન્દ્ર ની શરૂયાત કયાંથી થઇ હતી? *
1 point
ગુજરાતની સાક્ષરનગરી તરીકે ક્યા જીલ્લા ને ઓળખવામાં આવે છે? *
1 point
ગાય ગૌહરીનો મેળો ક્યા જિલ્લા માં ભરાય છે? *
1 point
ગુજરાતમાં ગીફ્ટ સીટી તરીકે કયું શહેર જાણીતું છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy