તલાટી સ્પેશિયલ - મોક ટેસ્ટ 
દરરોજ આ પ્રકારની ટેસ્ટ મેળવવા આજેજ આપણા પરિવાર સાથે જોડાવ......
Email *

1. વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યુ માનવામાં આવે છે ?

*
1 point

2. સૌરાષ્ટ્ર સરકારે 1947માં જે પુરાતત્વ ખાતાની રચના કરેલ તે હાલમાં ક્યાં નામે ઓળખાય છે ?

*
1 point

3. ગુજરાતના તારંગા જૈન મંદિરો સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?

*
1 point

4. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી નીચે દર્શાવેલ ક્યાં શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

*
1 point

5. જૂનાગઢના શિલાલેખમાં ક્યાં રાજાનો ઉલ્લેખ નથી ?

*
1 point

6. યુઆન- શ્વાનગ (Yuan- Swang) ચીની મુસાફર 7મી સદીમાં......... વિશ્વવિદ્યાલયમાંથી ......... હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો.

*
1 point

7. પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા ?

*
1 point

8. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

1. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ ઈ. સ. 1315માં બંધાવ્યું હતું.

2. રાણીની વાવ ધર્મપ્રેમી રાણી મીનળદેવીએ બંધાવી હતી.

*
1 point

9. 1 ગ્રોસ = ...... ડઝન = .......નંગ.

*
1 point

10. લંબાઈના માપના એકમોમાં નીચેનામાંથી ક્યુ અસંગત છે

*
1 point

11. રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવેલા અંકો નીચે પૈકીની કઈ એક સંખ્યા દર્શાવે છે ?

*
1 point

12. એક સંખ્યાને 899 વડે ભાગતા શેષ 65 મળે છે. જો તે જ સંખ્યાને 31 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ મળે ?

*
1 point

13. 30, 40, 50નો ગુ.સા.અ અને લ.સા.અ. કેટલો થાય ?

*
1 point

14. 31ના વર્ગથી મળતી સંખ્યામાંથી 25ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે ? 

*
1 point

15. 880÷1.1 + 88ની કિંમત નીચેના પૈકી કઈ ?

*
1 point

16. જો + એટલે × હોય, × એટલે ÷ હોય, ÷ એટલે - હોય અને - એટલે + હોય તો, નીચેની શ્રેણીનો ઉત્તર આપો.

6+7×3-8÷20 = ?

*
1 point

17. ક્યાં પ્રાણીના કોષો આહાર બદલી હલનચલન કરે છે ? 

*
1 point

18. સામાન્ય રીતે ફૂગ ક્યાં પ્રકારના કાર્બનિક તત્વોમાં વિકાસ પામે છે અને બ્રેડના ટુકડા પર વિકાસ થવા માટે બંધ (નિર્વાત) વાતાવરણની આવશ્યકતા હોય છે ?

*
1 point

19. રંગસુત્રોની 23 જોડમાંથી 22 જોડી____તરીકે ઓળખાય છે. 

*
1 point

20. માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? 

*
1 point

21. દાંતનું બહારનું પડ ____ નું બનેલું છે. 

*
1 point

22. લાળરસ દ્વારા ક્યાં પદાર્થોનું પાચન થાય છે ?

*
1 point

23. મોટું આંતરડું કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલું છે ?

*
1 point

24. ડાયાબિટીસ થવા અંગે નીચેનામાંથી કયું કારણ છે ?

*
1 point

25. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

*
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy