ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન
એકમ કસોટી અંતર્ગત ટેસ્ટ , પ્રકરણ - 1, 2, 3 અને 4 . Created by :- ચાવડા દિનેશ આર , મો. 9825451107
16. સહાયકારી યોજના કોણે અમલમાં મૂકી હતી ? *
1 point
15. રાજ્ય સરકારનું કયું અંગ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે ? *
1 point
14. રાજ્ય સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે ? *
1 point
13. ભારતે કઈ શાસનપધ્ધતી અપનાવી છે ? *
1 point
17. ખાલસાનીતિ કોણે અમલમાં મૂકી હતી ? *
1 point
12. બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું ? *
1 point
18. ભારતમાં સૌપ્રથમ રેલ્વે લાઇન કયારે શરૂ થઈ હતી ? *
1 point
11. બંધારણની ખરડા સમીતીના અધ્યક્ષ કોણ હતા ? *
1 point
સરનામું *
3. ઇ.સ.1506 માં પોર્ટુગીઝોએ કયું સ્થળ જીતી લીધું ? *
1 point
મોબાઈલ નં. *
નામ *
8. આપણે પૃથ્વીના જે ભાગ પર રહીએ છીએ એ કયા આવરણ તરીકે ઓળખાય છે ? *
1 point
2. ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડુ ઝડપનાર કોણ હતું ? *
1 point
4. પ્લાસીનું યુધ્ધ કયારે થયું હતું ? *
1 point
1. વાસ્કો-દ-ગામા કયાનો વતની હતો ? *
1 point
6. પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે ? *
1 point
5. બકસરનું યુધ્ધ કયારે થયું હતું ? *
1 point
7. પૃથ્વીનો જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તે કયા નામે ઓળખાય છે ? *
1 point
10. કયા આવરણને નારી આખેં જોઈ શકાતું નથી ? *
1 point
9. વાતાવરણમાં આશરે કેટલા ટકા નાઇટ્રોજન આવેલો છે ? *
1 point
19. કોણ જીવ્યું ત્યાં સુધી અંગ્રેજો પંજાબના વહીવટમાં માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા ? *
1 point
20. મુંબઈ , ચેન્નઈ અને કોલકાતા ખાતે યુનિવર્સિટીઓ કયારે શરૂ કરવામાં આવી હતી ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy