તલાટી સ્પેશિયલ - મોક ટેસ્ટ 
દરરોજ આ પ્રકારની ટેસ્ટ મેળવવા આજેજ આપણા પરિવાર સાથે જોડાવ 
Email *

3.   યોગ્ય જોડકા જોડો 

1.        ધ્વનિ તરંગો                                   a. બિનયાંત્રિક અને લંબગત

2.       પ્રકાશના તરંગો                              b. યાંત્રિક તથા સંગત અને લંબગત                   

3.       ધરતીકંપનાં તરંગો                         c. યાંત્રિક અને લંબગત

4.       દોરી પર પ્રસરતા તરંગો                  d.યાંત્રિક અને સંગત

*
1 point

10. ‘શર્વરી’ શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો છે ? 

*
1 point

11. બંધારણના ક્યાં ભાગમાં સર્વોચ્ચ અદાલતની જોગવાઈ કરવામાં આવી છે ? 

*
1 point

12. થર્મલ પ્રિન્ટરમાં કઈ રીતે પ્રિન્ટીંગ થાય છે ?

*
1 point

24. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે ?

*
1 point

6. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું તે ક્યા બે શહેરોને જોડે છે ?

*
1 point

14. 0, 3, 8, 15, 24,  ……… શ્રેણી પૂર્ણ કરો. 

*
1 point

22. જયારે કોઈ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે, કારણ કે....

*
1 point

1.        કયું જોડકું ખોટું છે ? 

*
1 point

7.નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચા છે ?
1. ચાવડા વંશના શાસન દરમિયાન આનંદનગર એ શિક્ષણનું કેન્દ્ર હતું.
2. મૈત્રક શાસક ભટ્ટાર્કે વલભી ખાતે પોતાની રાજધાની સ્થાપી હતી.  
3. ‘ગુજરાત’ નામનો શબ્દપ્રયોગ આશરે 1000 વર્ષે પહેલા અસ્તિત્વમાં હતો.

*
1 point

15. કર્કવૃત્ત ગુજરાતના ક્યાં ડુંગર પરથી પસાર થાય છે ? 

*
1 point

2.    પુખ્તવયના માનવના હાડપિંજર માં હાડકાની સંખ્યા ......છે ? 

*
1 point

19. ‘વડવાનલ’ નવલકથાના લેખક કોણ છે ? 

*
1 point
ગુજરાતનું મંત્રીમંડળ 

23. એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે.  બંને મળીને ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 

*
1 point

8. સિયોટ ગુફાઓ’ વિશેનીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચા છે ?

1. સિયોટ ગુફાઓનો કાટેશ્વર બૌધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે.
2. આ ગુફાઓ કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી પાંચ ગુફાઓ છે.

*
1 point

4. XIXX આ રોમન લખાણ કેટલો અંક દર્શાવે છે ? 

*
1 point

16. ગુજરાત રાજ્યના પ્રથમ વિપક્ષી નેતા કોણ હતા ? 

*
1 point

20. ‘જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 

*
1 point

9. ‘કઈ લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ પંક્તિના કવિ કોણ ? 

*
1 point

5. તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

*
1 point

13. તમે કોની માના બાપના દીકરા છો ? 

*
1 point

21. ખૂન ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

*
1 point

18. નીચેનામાંથી ક્યાં બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધુ છે ? 

*
1 point

25. કરફ્યું કઈ કલમ હેઠળ લગાવવામાં આવે છે ?
*
1 point

17. ચિમનાબાઈ સરોવર ક્યાં આવેલુ છે ? 

*
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy