Online Quiz For Next Competitive Exam :007
Sign in to Google to save your progress. Learn more
Email *
1. આંગળિયાત ના લેખક કોણ ? *
1 point
2. 'સુદામાચરિત'  એ સાહિત્યનો કયો પ્રકાર છે ? *
1 point
3.તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? *
1 point
4. તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન સુધારા' શીર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે? *
1 point
5. 1 થી 10 સુધીના અંકો વડે નિ:શેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? *
1 point
6. જો 18 ફેબ્રુઆરી 2005 એ શુક્રવાર હોય, તો 18 ફેબ્રુઆરી 2007 એ કયો વાર હોય? *
1 point
7. નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? *
1 point
8. CPU ના મુખ્ય કેટલા ઘટકો છે? *
1 point
9. કોઈપણ સંખ્યાના દાર્શનિક અને સ્થાનીય મૂલ્ય નો તફાવત હંમેશા 0 થતો હોય તો તે સંખ્યા કયા સ્થાન પર હશે? *
1 point
10. ક્યા સ્વરની  માત્ર લિપિ જ સચવાઈ છે, ઉચ્ચાર સચવાયો નથી? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy