ગુજરાતની ભૂગોળ + ગુજરાતનો સાંસ્કૃતિક વારસો  By VipulNadiyadi.in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. બૌદ્વદેવી તારાની મૂર્તિ ક્યા આવેલી છે ? *
1 point
2. " રાષ્ટ્રીય " નો ઉલ્લેખ ક્યા શિલાલેખ માંથી મળે છે ? *
1 point
3. ગિરનારની તળેટીમાં કયું પ્રાચીન સરોવર આવેલું છે ? *
1 point
4. પથ્થર અને ઇન્ટેરી બાંધકામ યુક્ત કુવો ક્યા નામે ઓળખાય છે ? *
1 point
5. સુપ્રસિદ્ધ " જોગડાની ગુફા " ક્યા વિસ્તારમાં આવેલી છે ? *
1 point
6. ' હરિચંદ્રની ચોરી ' નામે ઓળખાતું તોરણ ક્યા આવેલું છે ? *
1 point
7. ભારત પ્રસિદ્ધ ' કિર્તીતોરણ ' ક્યા આવેલું છે ? *
1 point
8. 1950માં કઈ યુનીવર્સીટીમાં પુરાતત્વ વિભાગની રચના થઇ ? *
1 point
9. ગુજરાતમાં દરબાર હોલ મ્યુઝીયમ ક્યા આવેલું છે ? *
1 point
10. ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું ? *
1 point
11. શામળાજી પાસેના દેવાની મોરીમાંથી ક્યા સંપ્રદાયના અવશેષો  મળ્યા હતા ? *
1 point
12. કવિ ચિનુ મોદીનું ઉપનામ કયો અર્થ બતાવે છે ? *
1 point
13. સૌરાષ્ટ્રમાં સેનઘવોના અગત્યના શિલ્પ સ્થાપત્ય ક્યા નિર્માણ પામ્યા હતા ? *
1 point
14. વડનગરમાં કયો મંદિર સમૂહ આકાર-આવૃત છે ? *
1 point
15. મીયાણીમાં ક્યા દેવીનું મંદિર આવેલું છે ? *
1 point
16. ગીરનાર ઉપર ક્યા સંપ્રદાયના દેરા આવેલા છે ? *
1 point
17. કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી , લક્ષ્મીનારાયણ , આદીત્યાનારાયણ , ગોવર્ધનરાયજી , રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ? *
1 point
18. સુરેન્દ્રનગરના ડંગસીયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે , ટે શાલ ક્યાં નામે ઓળખાય છે ? *
1 point
19. ભાવનગર જીલ્લા ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસગે કયું નૃત્ય કરવામાં આવે છે ? *
1 point
20. સ્પેનના સ્પુનમાં ગુજરાતી , ગનીતજ્ઞ અને શબ્દલોકના રચીયીતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy