ક્વિઝ,વિજ્ઞાન,ધોરણ-7,એકમ-2 : પ્રાણીઓમાં પોષણ
મેમકિયા અલ્પેશ કુમાર જગદિશ ભાઈ
આસિસ્ટન્ટ ટીચર (ધોરણ ૬થી૮)
શ્રી કડમાળ પ્રાથમિક શાળા-કડમાળ
સી.આર.સી. - સુબીર
મુ-કડમાળ તા-સુબીર જી-ડાંગ
Sign in to Google to save your progress. Learn more
કયા અવયવમાં પાચકરસો ઉત્પન્ન થતા નથી? *
1 point
પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? *
1 point
પુખ્તવયની વ્યક્તિમાં કુલ...............દાંત હોય છે. *
1 point
શરીરમાં ખોરાક લેવાની પ્રક્રિયાને પાચન કહે છે. *
1 point
જીભના પાછળના ભાગે ગળ્યો સ્વાદ પરખાય છે. *
1 point
પિતરસ.............ના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે.
1 point
Clear selection
અમીબામાં પાચકરસોનો સ્ત્રાવ કરતી અન્નધાની હોય છે.
1 point
Clear selection
અમીબા એકકોષી સજીવ છે. *
1 point
ધાસ ખાનાર પ્રાણીઓ ધાસને ઝડપથી ગળી જાય છે અને નિરાંતના સમયે ફરી પાછું મોંમાં લાવી બરાબર ચાવે છે.
1 point
Clear selection
પિતાશય પિતરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. *
1 point
અજગરની ખોરાક લેવાની પધ્ધતિ નીચેના પૈકી કઈ છે? *
1 point
નીચેના માંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે? *
1 point
નાના આંતરડાની અંદરની દીવાલમાં..................નામનો પાચકરસ ઉત્પન્ન થાય છે.
1 point
Clear selection
કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? *
1 point
મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી. *
1 point
નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈ માં નાનું છે. *
1 point
પુખ્તવયની વ્યક્તિમાં સામાન્ય રીતે મોટી દાઢની સંખ્યા................હોય છે. *
1 point
નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે? *
1 point
જીભનું ટેરવું ક્યો સ્વાદ જલદી પારખે છે ? *
1 point
રસાંકુરો (શોષણકેન્દ્રો) કયાં આવેલાં છે  ? *
1 point
જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે. *
1 point
નાના આંતરડાના શરૂઆતના ભાગને પકવાશય કહે છે. *
1 point
જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે? *
1 point
......................નું પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે.
1 point
Clear selection
મુખગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy