JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ભારત નૉલેઝ કવિઝ Part 12(વૈભવ ઉપાધ્યાય)
જે નામ લખશો એ જ નામ નું સર્ટી આવશે.
વૈભવ ઉપાધ્યાય. પરસાંતજ પ્રા શાળા.તા જિ ખેડા.
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
નામ
*
Your answer
ધોરણ
*
5 થી 8
9 થી 12
અન્ય
શાળાનું નામ
*
Your answer
(1) ભારતના હાલના નાણા પ્રધાનનું નામ જણાવો.
*
1 point
અમિત શાહ
નિર્મલા સીતારામન
રાજનાથ સિંહ
(2) નીચેનું ચિત્ર કયા કવિનું છે?
*
1 point
કવિ નર્મદ
નરસિંહ મહેતા
કવિ કલાપી
(3) ભારત ના રાજ્યપાલોને કોણ સોંગધ લેવડાવે છે ?
*
1 point
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
Chief justice
(4) ભારતમાં પ્રથમ અદાલત કોણે શરૂ કરી હતી?
*
1 point
લોર્ડ રિપન
લોર્ડ કોર્નવોલિશ
લોર્ડ મેકોલો
(5) નીચેના માંથી નું કયું ગૃહ કાયમી ગૃહ છે?
*
1 point
લોકસભા
રાજ્ય સભા
(6) 26 મી જાન્યુઆરી ને કયા દિન તરીકે ઓળખવામાં આવે છે?
*
1 point
સ્વાતંત્ર્ય દિન
આઝાદી દિન
એક પણ નહીં
(7) ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?
*
1 point
જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર
કનૈયાલાલ મુનશી
(8) ભરતનાટ્યમ કયા રાજ્યનો પ્રચલિત નૃત્ય છે?
*
1 point
કેરલ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
(9) ભારત ના ટાપૂ અંદમાન અને નિકોબાર નું વહીવટી મથક જણાવો.
*
1 point
પાંડુચેરી
કેરવતી
પોર્ટ બ્લૅર
(10) નીચે આપેલ ચિત્ર કયા ભારતીય તહેવારનું છે?
*
1 point
નાતાલ
દીવાળી
ઓણમ
(11) ભારતના કયા વૈજ્ઞાનિક મિસાઇલ મેન તરીકે જાણીતા હતા?
*
1 point
વિક્રમ સારાભાઈ
એપીજે અબ્દુલ કલામ
વેંકટ રામકૃષ્ણ
(12) નીચે આપેલ ચિત્ર કયા ભારતીય વીર યોદ્ધાનું છે?
*
1 point
મહારાણા પ્રતાપ
છત્રપતિ શિવાજી
રાણા સાંગા
(13) ભારતની પ્રથમ વડી અદાલત ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી?
*
1 point
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ
હરિયાણા
(14) ભારતનું બંધારણ તૈયાર થતા કેટલો સમય લાગ્યો?
*
1 point
2 વર્ષ 18 માસ 11 દિવસ
2 વર્ષ 11 માસ 18 દિવસ
3 વર્ષ 2 માસ 18 દિવસ
(15) ભારતના પૂર્વ વિસ્તાર નું રાજ્ય ત્રિપુરા નું પાટનગર જણાવો
*
1 point
ઇમ્ફાલ
શિલોંગ
અગરતલા
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms