JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Contemporary India in Education Unit 2 - Quiz 2
Pro.Dilipbhai jaysing vasava
MA,MEd,Mphil.GSET,PhD Continues
I/C Principal
Smt,BCJ College of education Med
Sign in to Google
to save your progress.
Learn more
યુનિવર્સિટી શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે?
1 point
ડૉ. ડી.એસ કોઠારી પંચ
ડૉ. રાધાસ્વામી પંચ
ડૉ. રાધાકૃષ્ણન પંચ
ડૉ. રામનાથ પંચ
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચની સ્થાપના ક્યારે થઈ?
1 point
ઈ.સ. ૧૯૪૬
ઈ.સ. ૧૯૪૮
ઈ.સ. ૧૯૪૫
ઈ.સ. ૧૯૪૭
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચ શિક્ષણના સંદર્ભે માહિતી ભેગી કરવા અતે શેની રચના કરી?
1 point
અભિપ્રયાવલી
પ્રશ્નાવલી
નોંધપત્રક
સંમતિપત્રક
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચમાં ઉચ્ચતર માધ્યમિક અને વિશ્વવિદ્યાલય કક્ષાએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના માધ્યમમાં નીચેના માંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી ?
1 point
પ્રાદેશિક
રાજભાષા
મરાઠી
અંગ્રેજી
Clear selection
શિક્ષિત સ્ત્રીઓવિના શિક્ષિત વ્યક્તિ બની શકે નહી. આ વિધાન કયા પંચનું છે?
1 point
કોઠારી પંચ
માધ્યમિક શિક્ષણ પંચ
યુનિવર્સિટી શિક્ષણ પંચ
રાષ્ટ્રીય શિક્ષણ પંચ
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચના મત મુજબ કોલેજોમાં ઓછામાં ઓછ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા જાળવવી?
1 point
૨૦૦
૪૦૦
૫૦૦
૩૦૦
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચ અનુસાર ગ્રેજ્યુએશન ડીગ્રી કોર્ષનો સમય ગાળો કેટલો હોવો જોઈએ?
1 point
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
અઢી વર્ષ
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચે ધર્મ સંદર્ભે કઈ છૂટ આપવામાં આવી?
1 point
ધર્મના પ્રચારની
ધર્મના આચરણની
ધર્મના પતનની
ધર્મગ્રંથને વાંચવાની
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચે પીએચ.ડી. અભ્યાસક્રમનો સમયગાળો કેટલો સૂચવ્યો છે?
1 point
૧ વર્ષ
૩ વર્ષ
૨ વર્ષ
૪ વર્ષ
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચે ડી.લીટ અને ડી.એસ.સી ની પદવી કોને આપવાનું નક્કી કર્યું?
1 point
ઉચ્ચ કોટીના મૌલિક સાહિત્યને
સાહિત્યને
શિક્ષણને
વિજ્ઞાનને
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચના મત મુજબ ઓછામાં ઓછું શિક્ષણકાર્ય કેટલા દિવસનું હોવું જોઈએ?
1 point
૧૮૦ દિવસ
૨૮૦ દિવસ
૩૮૦ દિવસ
૧૪૧ દિવસ
Clear selection
યુનિવર્સિટી શિક્ષણ પંચે અધ્યાપક માટે અઠવાડિયામાં કેટલા કલાકનું શિક્ષણકાર્ય હોવું જોઈએ?
1 point
૨૦ કલાક
૨૧ કલાક
૨૨ કલાક
૩૦ કલાક
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચની નિમણુંક કઈ તારીખે કરવામાં આવી હતી?
1 point
૨૩ ઓક્ટોબર
૨૨ઓક્ટોબર
૨૪ ઓક્ટોબર
૨૩ સપ્ટેમ્બર
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા?
1 point
ડૉ. લક્ષ્મી સ્વામી મુદલિયા
ડૉ. ડી.એસ. કોઠારી
ડૉ. રાધાકૃષ્ણન સ્વામી
એક પણ નહી
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચના કુલ કેટલા સભ્યો હતા?
1 point
૧૧
૧૦
૧૩
૧૨
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચના સભ્યોમાં ગુજરાતના કઈ યુનિવર્સિટીના કુલપતિનો સમાવેશ થયો હતો?
1 point
વીર નર્મદ યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
એમ.એસ. યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચના સભ્યોમાં ગુજરાત રાજ્યના સભ્યનું નામ શું હતું?
1 point
રમેશ મહેત
હીના મહેતા
હંસા મહેતા
અંજના મહેતા
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે ભલામણ માટે કેટલા પ્રકરણનો અહેવાલ તૈયાર કર્યો હતો?
1 point
૧૪ પ્રકરણ
૧૦ પ્રકરણ
૧૫ પ્રકરણ
૧૬ પ્રકરણ
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચ પ્રાથમિક શિક્ષણને કુલ કેટલા વર્ષનું ગણે છે?
1 point
૪ અથવા ૬
૪ અથવા ૫
૪ અથવા ૩
૪ અથવા ૮
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મેળવવાનો સમયગાળો કેટલો રાખ્યો?
1 point
૬ વર્ષ
૮ વર્ષ
૯ વર્ષ
૭ વર્ષ
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે કૃષિ શિક્ષણના વિસ્તાર માટે કઈ સમિતિની રચના કરી?
1 point
ગ્રામ શિક્ષા સમિતિ
ગ્રામીણ ઉચ્ચ શિક્ષણ સમિતિ
ગ્રામ પરિષદ
ઉપરોક્ત તમામ
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે ટેકનિકલ શિક્ષણ માટે નીચેના માંથી કઈ કોલેજનું નિર્માણ કર્યું?
1 point
પોલીટેકનીક કોલેજ
ટેકસટાઇલ કોલેજ
ટેકનોલોજી શિક્ષણ કોલેજ
એક પણ નહી
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે મિડલ સ્કુલોમાં કયા વિષયને સ્થાન આપ્યું?
1 point
કૃષિ
ઉદ્યોગ
વ્યવસાય
વિજ્ઞાન
Clear selection
માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણ પ્રશિક્ષણની સુવિધા માટે નીચેનામાંથી કઈ કોલેજને પ્રોત્સાહન આપ્યું?
1 point
ઉદ્યોગ
તાલીમ
ટેકનિકલ
શિક્ષણ
Clear selection
રાષ્ટ્રીય શિક્ષણ પંચની સ્થાપના ક્યારે થઈ?
1 point
ઈ.સ.૧૯૪૬
ઈ.સ. ૧૯૪૮
ઈ.સ. ૧૯૬૪
ઈ.સ. ૧૯૬૫
Clear selection
રાષ્ટ્રીય શિક્ષણ પંચ બીજા કયા નામે ઓળખાય છે?
1 point
કોઠારી કમિશન
રાધાકૃષ્ણન કમિશન
યુનિવર્સિટી કમિશન
રાષ્ટ્રીય કમિશન
Clear selection
પ્રો. ડી.એસ. કોઠારી કયા આયોગ અધ્યક્ષ હતા?
1 point
કલકત્તા વિશ્વવિદ્યાલય
વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ
દિલ્હી અનુદાન આયોગ
એક પણ નહી
Clear selection
રાષ્ટ્રીય શિક્ષણ પંચ માટેનો ગ્રંથ કેટલા પ્રકરણનો તૈયાર કર્યો હતો?
1 point
૧૯ પ્રકરણ
૧૮ પ્રકરણ
૧૬ પ્રકરણ
૨૦ પ્રકરણ
Clear selection
નીચેના માંથી કઈ રાષ્ટ્રીય શિક્ષણ પંચની ભલામણ નથી?
1 point
શિક્ષણ પ્રશિક્ષણ
મફત શિક્ષણ
ઉદ્યોગ શિક્ષણ
શિક્ષણનો વિસ્તાર વધારવો
Clear selection
રાષ્ટ્રીય શિક્ષણ પંચમાં કુલ કેટલા સભ્યો હતા?
1 point
૧૫
૧૪
૧૬
૧૭
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google.
Report Abuse
-
Terms of Service
-
Privacy Policy
Forms