ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. " ક્ષણોમાં જીવું છું " કાવ્યસંગ્રહ ક્યાં કવિએ રચ્યો છે ? *
1 point
2. " ઉશનસ્" કોનું ઉપનામ છે ? *
1 point
3. " પ્રવાલદ્વીપ"  કાવ્યસંગ્રહ ક્યાં કવિનો છે ? *
1 point
4. " માધવ ક્યાંય નથી " નવલકથાના લેખક કોણ છે ? *
1 point
5. " ઈટા કિટા " બાલ કાવ્યસંગ્રહ કોણે લખ્યો છે ? *
1 point
6. " પરણું તો એને જ પરણું " નાટકના લેખક કોણ છે ? *
1 point
7. " પુનર્વસુ " ઉપનામ કયા કવિનું છે ? *
1 point
8. " છિન્નપત્ર " નવલકથાના સર્જક કોણ છે ? *
1 point
9. " મહેક નજરોની ગહેક સપનોની " કાવ્યસંગ્રહ ના કવિ કોણ છે ? *
1 point
10. રાવજી પટેલે એકમાત્ર કાવ્યસંગ્રહ કયો આપ્યો ? *
1 point
11. સમાનાર્થી શબ્દ જણાવો : અનિલ *
1 point
12. સમાનાર્થી શબ્દ જણાવો : પર્જન્ય *
1 point
13. વિરોધી શબ્દ જણાવો : ખુશબો *
1 point
14. વિરોધી શબ્દ જણાવો : પાછોતર *
1 point
15. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : ચાર ઘડીનો સમય *
1 point
16. વિભક્તિ જણાવો : 'શૃંગેથી' તમે અમને જોયા હશે. *
1 point
17. કૃદંત જણાવો : ફાગણમાં વૃક્ષો પરથી સૂરજને 'ખરતો' જોઉં છું. *
1 point
18. કહેવતનો અર્થ આપો : ખાતર ઉપર દિવેલ *
1 point
19. સંધિ છોડો : મહીશ *
1 point
20. રૂઢિપ્રયોગ નો અર્થ આપો : ખબર લેવી *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy