Qus ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્યની પ્રશ્નોતરી તા.૦૧-૦૫-૨૦૨૦
ચારણ સંસ્કૃતિ, પરંપરા, સાહિત્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા

આ સ્પર્ધાનું હેતુ
આપણા અમૂલ્ય વારસો, સંસ્કૃતિ, પરંપરાનું  સરળતાથી ખ્યાલ આવી શકે. અને રૂચી કેળવાય એટલા માટે પ્રયાસ

નિયમો
(1) આ સ્પર્ધા ચારણ(ગઢવી) સમાજના ભાઈઓ બહેનો માટે જ છે.

(2) આ સ્પર્ધા ઓનલાઈન ગુગલ ફોર્મના માધ્યમથી છે. આ લિંક ઓપન કરી આપવામાં આવેલ પ્રશ્નનો જવાબ નીચે લખવા બધા પ્રશ્નોના જવાબ આપવા ફરજીયાત છે. જવાબ આપ્યા બાદ SUMBIT પર ક્લીક કરવું.

(3) આ સ્પર્ધા 10 દિવસ હશે. અને 10 દિવસ ભાગ લેવું ફરજીયાત છે.

(4) આ સ્પર્ધાના અંતે જેમના વધારે પ્રશ્નોના સાચા જવાબ હશે એમ ક્રમ અનુસાર 1 થી 10 સુધીના ને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતાઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ વિજેતાઓની ફોટા સાથેની યાદી ચારણી સાહિત્ય બ્લોગ પર મુકવામાં આવશે.

(5) પ્રશ્નોત્તરીના સાચા જવાબો આ સ્પર્ધાના અંતે જાહેર કરવામા આવશે.

(6) આ સ્પર્ધા માતાજીને સાક્ષી રાખી કોઈપણ પુસ્તકમા જોયા વગર પ્રશ્રોના જવાબ પ્રમાણિક પણે આપવાના રહેશે.


આવો આપણે લોક ડાઉનનું સદ્ ઉપયોગ જ્ઞાન સાથે આ પ્રશ્નોત્તરી થી કરીએ

આ સ્પર્ધા માટે આપ પણ પ્રશ્નો મોકલી શકો છો (પ્રશ્નોના જવાબ સંદર્ભ સાથે મોકલવાના રહેશે.) તેમજ આપ આપનો પ્રતિભાવ/સૂચન મોકલી શકો છો જેથી કરી આ સ્પર્ધા આપણે વધુ સારી રીતે કરી શકીએ

પ્રશ્નો/પ્રતિભાવ/સૂચન નીચેના વ્હોટ્સપ નંબર પર મોકલી સહકાર આપવા વિનંતી
Mo. 9913051642
Sign in to Google to save your progress. Learn more
પૂરું નામ / Full Name *
સરનામું / Address *
મોબાઇલ નંબર / Mobile No. *
ઉમર / Age *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy