JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
NMMS SCIENCE TEST-6
Hemantbhai Gajubhai Dubla
Assistant Teacher
Prathmik Shala Dahad
Ta-Umbergaon Di-Valsad
CRC-Solsumba
9638561044
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
આપનું પૂરું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
તાલુકો
*
Your answer
જિલ્લો
*
Your answer
આપ કોણ છો?
*
શિક્ષક
વિદ્યાર્થી
અન્ય
1.મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રો ની કેટલી જોડ હોય છે?
*
2 points
22
23
44
46
2.અફલિત અંડકોષમાં હંમેશાં કયું લિંગી રંગસૂત્ર હોય છે?
*
2 points
X
Y
X કે Y
આપેલ એક પણ નહીં
3.દેડકામાં કાયાંતારણ કયા અંતઃસ્ત્રાવો હેઠળ થાય છે?
*
2 points
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
એડ્રિનાલિન
ઈસ્ટ્રોજન
થાઈરોક્સિન
4. કયા સૂક્ષ્મ જીવોના કોષોમાં હરિત દ્રવ્ય હોય છે?
*
2 points
લીલ
ફૂગ
બેક્ટેરિયા
બ્રેડ મોલ(મ્યુકર)
5.નીચેના પૈકી કઈ ખોટી જોડ છે?
*
2 points
ઇન્સ્યુલિન : સ્વાદુપિંડ
ઇસ્ટ્રોજન : અંડપિંડ
વૃદ્ધી અંતઃસ્ત્રાવ : એડ્રીનલ
થાઈરોક્સિન : થાઈરોઈડ
6.કોને સજીવ અને નિર્જીવ ને જોડતી કડી કહે છે?
*
2 points
વાઈરસ
ફૂગ
લીલ
બેક્ટેરિયા
7.રોગ કારક સુક્ષ્મ જીવો શરીરમાં કેવી રીતે દાખલ થાય છે?
*
2 points
શ્વાસમાં લેવાથી હવા દ્વારા
પાણી અને ખોરાક દ્વારા
સીધા સંપર્ક દ્વારા
ઉપરના તમામ
8.નીચેના નામોમાંથી કયું નામ ફૂગનું નથી?
*
2 points
પેનિસિલિયમ
યિસ્ટ
મ્યુકર
એનાબીના
9. નીચેનામાંથી કયો રોગ બેકટેરિયાથી થાય છે?
*
2 points
ન્યુમોનિયા
પોલિયો
મેલેરિયા
અછબડા
10. નીચે પૈકી શાનો રિસાયકલ થઇ શકે નહીં?
*
2 points
પ્લાસ્ટિકનો રમકડું
કુકર ના હેન્ડલ નું
પ્લાસ્ટીકની ખુરશી નું
પ્લાસ્ટિકની થેલીનું
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms