Current Affairs Online Test -2
આજના સમયમાં જો સૌથી જરૂરી કઈ હોય તો તે જ્ઞાન છે, જનરલ નોલેજ એ દરિયા સમાન છે એમાં જેટલા ઊંડા ઉતરીશું એટલું કઈક નવું જાણીશું. વર્તમાન સમયમાં બનતી ઘટનાઓ વિશે જાણીએ અને સ્પર્ધાત્મક પરિક્ષા માં ઉપયોગી થાય તે હેતુથી અહી માહિતી ટેસ્ટ ના સ્વરૂપે મૂકી છે...રોજ 10 પ્રશ્નો અને 10 માર્ક્સનો ટેસ્ટ રેહશે. તો ટેસ્ટ આપો ,રોજબરોજની ઘટનાઓ વિશે જાણો અને પોતાના જ્ઞાનમાં વધારો કરો....Best Of Luck..