ગુજરાતી સાહિત્ય + ગુજરાતી વ્યાકરણ By vipul Nadiyadi7
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. " પેરેલીસીસ " નવલકથા ના કર્તા કોણ છે ? *
1 point
2. " આંધળી ગલી " નવલકથા કોની પાસેથી મળી છે ? *
1 point
3. સૌ પ્રથમ અમદાવાદમા ક્યૂ દૈનિક પ્રગટ થયું ? *
1 point
4. નીચેનામાંથી કઈ કથા ઈશ્વર પેટલીકર ની નથી ? *
1 point
5. ગુજરાતી ભાષાના ડોલન શૈલીના સર્જક ક્યાં કવિ છે ? *
1 point
6. નીચેનામાંથી ક્યાં સાહિત્યકારનું જન્મસ્થળ કરાંચી છે ? *
1 point
7. હરીશચંદ્ર ભટ્ટનો એક માત્ર કાવ્ય સંગ્રહ ક્યો છે ? *
1 point
8. " બાદરાયણ " ક્યાં કવિનું ઉપનામ છે ? *
1 point
9. " સદમાતાનો ખાંચો " પુસ્તકનો સાહિત્ય પ્રકાર ક્યો છે ? *
1 point
10. પન્નાલાલ પટેલની કઈ ક્રુતિ પરથી બનેલ ફિલ્મ ને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે ? *
1 point
11. સમાનાર્થી શબ્દ આપો - કામદેવ *
1 point
12. પર્યાય શબ્દ આપો - કુંજર *
1 point
13. વિરોધી શબ્દ આપો - તારીફ *
1 point
14. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો - બજારમાં જઈને કરવામાં આવતી ખરીદી *
1 point
15. " ડોહાએ " ખડકી ઉઘાડી - કઈ વિભક્તિ છે ? *
1 point
16. રૂઢિપ્રયોગનો અર્થ આપો - કાન પકડવા *
1 point
17. ક્યાં પ્રકારના વાક્યમાં કર્મ હોતું નથી ? *
1 point
18. સમાસનો પ્રકાર જણાવો - તાણોવાણો *
1 point
19. અલંકાર ઓળખાવો - આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના *
1 point
20. છંદ જણાવો - ભૂલો ભલે બીજું બધુ , માં-બાપ ને ભુલશો નહીં *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy