Sales Strategy Self Analysis / કંપનીની  વેચાણ નીતિનું  સ્વમૂલ્યાંકન / कंपनीकी बिक्री रणनीतिका मूल्यांकन
“Self-Evaluate the current Sales Strategy of your company” / તમારી કંપનીની વર્તમાન વેચાણ સ્ટ્રેટેજીનું સ્વમુલ્યાંકન કરો / अपनी कंपनी की वर्तमान बिक्री रणनीति का स्वयं मूल्यांकन करें।

Dear Businessman,

As part of your journey to 'Sales Growth', you need to first understand current status of your company's sales operations from many point of views, for which, this self analysis will help you greatly. This self analysis will not take more than 30minutes. The outcome will additionally help identify your primary sales strategy and reasons of gaps in sales performance.

કંપનીના વેચાણની વૃદ્ધિ માટે જરૂરી છે કે આપ કંપનીની વેચાણ પ્રક્રિયા અને પદ્ધતિઓનું જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરો, જે માટે આ સ્વમૂલ્યાંકન આપને ખુબ મદદરૂપ થશે. આ સ્વમૂલ્યાંકન લગભગ ૩૦ મિનિટ જેટલો સમય લેશે. આ સ્વ-મૂલ્યાંકન આપને આપણે નવા દ્રષ્ટિકોણથી કંપનીની વેચાણ નીતિ બનાવાવમાં મદદરૂપ થશે તથા વર્તમાન વેચાણનીતિમાં રહેલી ત્રુટીઓને સમજવામાં પણ મદદરૂપ થશે.

कंपनीकी बिक्रीमें वृद्धि के लिए जरुरी हैं की हम हमारी बिक्री नीतिओ का अलग अलग दृष्टिकोणसे मूल्यांकन करे।  येह स्व मूल्याङ्कन आपकी ३० मिनिट जितना समय लेगा। यह स्व मूल्याङ्कन आपको नए दृष्टिकोण से कंपनीकी बिक्री निति को बनाने के लिए मार्गदर्शन भी देगा।

1. This self-assessment will help you evaluate your current SALES strategy and at the end it will also provide you options to design stronger SALES strategy for future, which can help you achieve your business vision.
આ સ્વમૂલ્યાંકન તમને તમારી કંપનીની વર્તમાન વેચાણ સ્ટ્રેટેજી (વ્યૂહરચના) વિષે જાણકારી આપશે અને અંતમાં, ભવિષ્ય માટે, વધુ મજબૂત વેચાણ સ્ટ્રેટેજી (વ્યૂહરચના) તૈયાર કરવા વિષે વિકલ્પો પણ આપશે, જે તમને તમારું બિઝનેસ વિઝન સર કરવામાં મદદરૂપ થઇ શકે.
यह आत्म-मूल्यांकन आपको अपनी कंपनी की वर्तमान बिक्री रणनीति का अनुमान देगा और अंत में, भविष्य के लिए एक अधिक मजबूत
बिक्री रणनीति विकसित करने के लिए विकल्प देगा, जो आपको अपनी व्यावसायिक दृष्टि को आकार देने में मदद कर सकता है।

2. There are total 20 questions. Each question has 5 marks. So total marks of entire assessment is 100.
કુલ 20 પ્રશ્નો આપેલ છે. દરેક પ્રશ્નના સાચા જવાબ માટે 5 માર્ક ફાળવેલ છે. આથી, કુલ 20 પ્રશ્નો સાચા પડે તો 100 માર્ક પ્રાપ્ત થાય.
कुल 20 प्रश्न दिए गए हैं। प्रत्येक प्रश्न के सच  उत्तर के लिए 5 अंक आवंटित किए गए हैं। इसलिए, यदि कुल 20 प्रश्न सही हैं, तो 100 अंक प्राप्त होते हैं।

3. If correct answer is given, then 5 marks and 0 marks for each wrong answer. There no mark between 0 to 5 for other answers.
જો પ્રશ્નનો જવાબ સાચો હોય તો 5 માર્ક એન્ડ સાચો ના હોય તો ૦ માર્ક ગણાશે. ૦ એન્ડ 5ની વચ્ચે કોઈ માર્ક ગણવામાં આવ્યા નથી.
यदि प्रश्न का उत्तर सच है तो 5 अंक और यदि सच नहीं है तो 0 अंक गिने जाएंगे। 0 और 5 के बीच कोई अंक नहीं गिना जाता है।

4. You may choose to accept or reject the result of this assessment.
આપ આ મૂલ્યાંકનના પરિણામનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો.
आप इस मूल्यांकन के परिणाम को स्वीकार या अस्वीकार कर सकते हैं।
Email *
What is your full name? / આપણું પૂરું નામ / आपका पूरा नाम *
Mobile No *
What is the name of your Company/Business? / આપની કંપનીનું નામ? / आपकी कंपनीका नाम *
What is Your Designation? / આપનું કંપનીમાં પદ શું છે? / इस कंपनी में आपका पद क्या हैं? *
What is annual turnover of your company? આપની કંપનીનું વાર્ષિક વેચાણ કેટલું છે? आपकी कंपनीकी सालाना बिक्री कितनी हैं *
City *
1) What is the main GOAL of your company? / આપની કંપનીનો મુખ્ય ધ્યેય શું છે? / आपकी कम्पनीका मुख्य लक्ष्य क्या है? *
5 points
Captionless Image
2) We achieve our sales targets… *
5 points
Captionless Image
Required
3) Our Company's Sales Operations are... / અમારી કંપનીનો વેચાણ વિભાગ... / हमारी कम्पनीका सेल्स डिपार्टमेंट... *
5 points
Captionless Image
4) Our Sales People are... / અમારા બધાજ સેલ્સમેન... / हमारे सारे सेल्समेन... *
5 points
Captionless Image
5) Our sales team gets motivated by ______________ generally / અમારી સેલ્સ ટીમનો ઉત્સાહ સામાન્ય રીતે _______________ દ્વારા વધે છે / हमारी सेल्स टीम का उत्साह आमतौरपे ___________ से बढ़ता हैं *
5 points
Captionless Image
6) Continuous Training and Development of Sales Team is... / સેલ્સટીમનું સતત ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ એ... / सेल्स टीम की ट्रेनिंग और डेवलपमेंट... *
5 points
Captionless Image
7) Our Company's Sales Team ... / અમારી કંપનીની સેલ્સ ટીમ... / हमारी कंपनीकी सेल्स टीम... *
5 points
Captionless Image
8) Relationship between buyer and seller.../ ગ્રાહક અને વેચનાર વચ્ચેનો સંબંધ../ ग्राहक और बेचनेवालेके बिच का सम्बन्ध... *
5 points
Captionless Image
9) Our Company's Sales Presentation is... / અમારી કંપનીનું સેલ્સ પ્રેસેંટેશન... / हमारी कम्पनीका सेल्स प्रेजेंटेशन   *
5 points
Captionless Image
10) Our Sales Closing Strategy is... / ગ્રાહકને સંપૂર્ણ સમજણ આપ્યા બાદ વેચાણ પ્રક્રિયા પુરી કરવાની અમારી નીતિ છે / ग्राहक को पूर्णरूप से जानकारी देनेके बाद बिक्री प्रक्रिया को पूर्ण करने की हमारी निति है *
5 points
Captionless Image
11) The Sales Reporting System at Our Company.../ અમારી કંપનીમાં સેલ્સ રિપોર્ટિંગ સિસ્ટમ.../हमारी कम्पनीमे सेल्स रिपोर्टिंग सिस्टम... *
5 points
Captionless Image
12) Our Company has Data-Driven Culture / અમારી કંપનીમાં આંકડાકીય માહિતી સિસ્ટમ છે / हमारी कंपनी में डाटाको अंको में प्रस्तुत करनेका सिस्टम हैं *
5 points
Captionless Image
13) Our Sales Team is Very Expert in... / અમારી સેલ્સટીમ ગ્રાહક ને... / हमारी सेल्सटीम ग्राहक को... *
5 points
Captionless Image
14) There is No Need to do In-depth Analysis of Our Previous Year's Sales Performance as We Know Very Well Everything About Our Company. / અમારા ગત વર્ષના કામકાજનું ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરવાની જરૂર નથી પડતી કારણકે અમે બધુજ જાણીએ છે / हमारे पिछले वर्ष के कामकाज का मूल्याङ्कन करने की आवश्यकता नहीं हैं क्योंकि हम सब कुछ जानते ही हैं *
5 points
Captionless Image
15) We Generally Set Company Sales Goals Every... / સામાન્ય રીતે અમે દર _______ અમારો વેચાણ ધ્યેય નક્કી કરીએ છે / आम तौर पे हम हर ________ कम्पनीका बिक्री लक्ष्य निर्धारित करते हैं *
5 points
Captionless Image
16) Our Sales Team Earns Commission... / અમારી સેલ્સટીમ _________ કમિશન મેળવે છે / हमारी सेल्स टीम ________ कमीशन कमाती हैं *
5 points
Captionless Image
17) Our Sales Culture is.../ અમારી કંપનીમાં સેલ્સ સિસ્ટમ અને સંસ્કૃતિ... / हमारी कंपनीकी सेल्स सिस्टम और कल्चर... *
5 points
Captionless Image
18) Sales Growth Depends on... / વેચાણ વિકાસ ___________ પર નિર્ધારિત છે / बिक्री बढ़ना ____________ पे निर्भर करता हैं *
5 points
Captionless Image
19) Sales Leaders of Our Company are... / અમારી કંપનીના સેલ્સ મેનજર... / हमारी कंपनी के सेल्स मैनेजर *
5 points
Captionless Image
20) Our primary goal of customer service is to.../ ગ્રાહક સેવાનો અમારો પ્રાથમિક ધ્યેય છે કે / ग्राहक सेवा का हमारा लक्ष्य हैं... *
5 points
Captionless Image
GOOD ! The assessment is now completed. Do You want Our Assistance in Designing and Developing Robust 'Sales Growth Strategy' for your company? If Yes, select option below. We will contact your shortly.     //  इसके साथ ही यह मूलयांकन यहाँ पूर्ण होता है। क्या आप 'सेल्स ग्रोथ स्ट्रैटेजी' के डिजाइन और विकास में हमारी सहायता चाहते हैं? यदि हाँ, तो नीचे विकल्प चुनें। हम जल्द ही आपसे संपर्क करेंगे।   //  સરસ! આ સાથે આ મૂલ્યાંકન અહીં પૂર્ણ થયું. જો તમે તમારી કંપનીની વાર્ષિક  'સેલ્સ ગ્રોથ સ્ટ્રેટેજી' બનાવવામાં અમારી સહાયતા ઇછતા હો, તો નીચે વિકલ્પ પસંદ કરો. અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું. THANK You. Happy Selling. *
Captionless Image
For More Details Visit www.51kgrowthhub.com. Thank You.
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This form was created inside of 51K Growth Hub. Report Abuse