JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
ALL IS WELL Edu (
https://rajdabhi94.blogspot.com
) અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ..... "<
https://bit.ly/30xRIFM
>
વિદ્યાર્થીનું પૂરું નામ:-
*
Your answer
શાળાનું નામ:-
*
Your answer
જિલ્લો:-
Your answer
ગણિત
લ.સા.અ.- ગુ.સા.અ. પૂનરાવર્તન
બે સંખ્યાઓનો લ.સા.અ અને ગુ.સા.અ અનુક્રમ 15 અને 300 છે એક સંખ્યા ૭૫ હોય તો બીજી સંખ્યા કઈ હશે?
*
1 point
90
60
30
15
નીચેનામાંથી કોનો ગુ.સા. અ. 1 છે
*
1 point
20, 4
17, 18
17, 51
15, 90
170 સેમી, 220 સેમી અને 250 સુધીની લંબાઈ અચૂક માપી શકાય તે માટે વધુમાં વધુ કેટલી લંબાઈ વાળી લાકડી જોઈએ?
*
1 point
10
20
30
40
ત્રણ દેવળના ઘંટ અનુક્રમે 12, 15 અને 18 મિનિટના અંતરે વાગે છે બધા જ દેવલો નો ઘંટ સવારના 11: 30 કલાકે એકસાથે વાગે તો ફરી ક્યારે એકસાથે વાગે?
*
1 point
સવારે 12:00 કલાકે
બપોરે 01:30 કલાકે
બપોરે 02:00 કલાકે
બપોરે 02:30 કલાકે
3×3×5 અને 5×5×7 ની લ.સા.અ. કેટલો?
*
1 point
5
1575
1500
75
નાનામાં નાની સંખ્યા કે જેને 10,15, 24 અથવા 30 વડે ભાગતા શેષ 0 વધે
*
1 point
90
100
120
240
નીચેનામાંથી કઈ જોડી નો લ.સા.અ 13 અને 17 ના લ.સા. અ. બરાબર થાય
*
1 point
17
13
221
1
8,12, અને 32 નો ગુ. સા. અ. શું થાય?
*
1 point
4
8
12
24
પ્રતીક સંખ્યા જે નો અવયવી હોય તેવી સંખ્યા કઈ
*
1 point
1
2
3
0
જો બે સંખ્યાઓનો ગુ.સા.અ 6 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા લ. સા. અ. હોઈ શકે ?
*
1 point
56
81
35
36
Submit
Page 1 of 1
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report