SCHOOL INSPECTOR -4 ક્વિઝ
Sign in to Google to save your progress. Learn more
નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
એક શિક્ષક  5+6 =11 થાય એ સરવાળો નો ખ્યાલ લખોટીઓ લઈને સમજાવે છે, આ ક્યા સુત્ર ને અનુસરે છે? *
1 point
ભારતના ક્યા વડા પ્રધાને રાષ્ટ્રિય શિક્ષણ નિતિ 1986 લાવવામા મહત્વનો ભાગ ભજવ્યો હતો? *
1 point
ગુજરાત મા ઉચ્ચ શિક્ષન ક્ષેત્રે મફત કન્યા કેળવણી ક્યા વર્ષથી દાખલા કરવામા આવી? *
1 point
પાંચ પાંચ ચકલી ચણતી તી...... ચાર ચાર ચકલી " ગિત નો ઉપયોગ શુ શિખવવા માટે કરશો? *
1 point
બાળકા રિસાઇને અંગુઠો ચુસે " તે કઈ બચાવ પ્રયુક્તિનુ ઉદાહરણ છે? *
1 point
જડ કે મૂર્ખ બાળકોની માનસિક વય કેટલા વર્ષ સુધીને હોય છે? *
1 point
પત્રક -બી એટલે ક્યુ પત્રક? *
1 point
શિક્ષણ મેળવવાનો અધિકાર *
1 point
RTI 2005 અંતર્ગત  એક અરજી દિઠ કેટલી ફિ નક્કિ કરેલ છે? *
1 point
મુખ્ય માહિતિ કમિશ્નર ની નિમણુક કોણ કરે છે? *
1 point
મુખ્ય માહિતિ કમિશ્નર ની કેટલી હોય છે? *
1 point
નેશનલ નોલેજ કમિશન ની સ્થાપના ક્યારે કરવામા આવી? *
1 point
ઈંદિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામા આવી? *
1 point
બાળક 12 વર્ષનુ થાય ત્યારે કેટલુ શબ્દ ભંડોળ ધરાવે છે? *
1 point
ભારતમા સૌપ્રથમ એજ્યુકેશન ટી.વી. ક્યારે શરુ થયુ? *
1 point
શાળામા કેટલા % બાળકોની હાજરી ઉત્તમ ગણાય છે? *
1 point
પ્રધાનમત્રી જનધન યોજના ક્યારે અમલમા આવી? *
1 point
મનોવિજ્ઞાનીઓના મત અનુસાર ચેતનાના કેટલા પ્રકાર છે? *
1 point
તમસો મા જ્યોતિર્ગમય " પંક્તિમા  " તમસ " નો અર્થ શુ થાય? *
1 point
તમસો મા જ્યોતિર્ગમય " સુત્ર નિચેના માંથી કોનુ છે? *
1 point
શાળા,શિક્ષકો માટે  "Whatsapp' ગ્રુપ  ::-http://bit.ly/3GAKa7p 

" Telegram" ::-https://t.me/joinchat/oKVU4rq_5yBkNmU1
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy