ભારત નોલેજ ક્વિઝ Part 1
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા.તા જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો જવાબ પસંદ કરો. Submit આપ્યા બાદ સ્કોર તેમજ સાચા જવાબો જાણી શકાશે.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) આપણા દેશનું નામ ભારત કોના નામ પરથી પડ્યું? *
1 point
(2) ભારત દેશની રાજધાની નું નામ જણાવો *
1 point
(3) નીચેનું ચિત્ર કોનું છે તે જણાવો. *
1 point
Captionless Image
(4) આપણા દેશના હાલ ના વડાપ્રધાન નું નામ જણાવો. *
1 point
(5) આપણા દેશના હાલના રાષ્ટ્રપતિ નું નામ જણાવો. *
1 point
(6) આપણા દેશના હાલના ઉપરાષ્ટ્રપતિ નું નામ જણાવો. *
1 point
(7) નીચે આપેલ ચિત્ર કયા ક્રાંતિવીરની નું છે? *
1 point
Captionless Image
(8) ભારતના હાલના રાજ્યો જણાવો. *
1 point
(9) આપણો દેશ ક્યારે આઝાદ થયો? *
1 point
(10) આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી જણાવો. *
1 point
(11) આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ જણાવો. *
1 point
(12) નીચેનામાંથી દેશનું રાષ્ટ્રીય પક્ષી જણાવો. *
1 point
(13) આપણા દેશનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? *
1 point
(14) આપણા દેશના હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે? *
1 point
(15) આપણા દેશના હાલના ગૃહ મંત્રી નું નામ જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy