રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓ
મુંબઈ ગુજરાતી સંગઠન
આપ સૌનો સ્પર્ધામાં સહભાગી થઈ અપાર સ્નેહ અને માતૃભાષા માટેના પ્રેમ દર્શાવવા બદલ આભાર માનવાની સાથે ગૌરવ અને આનંદની અનુભૂતિ કરે છે.
ભારતના અનેક ગામડાંઓ અને શહેરોમાંથી નાના પ્રાથમિક શાળાના બાળકોથી લઈને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતૃભાષા પ્રેમીઓમાં ઘણાં વડીલોઓ પણ ઉત્સાહથી ભાગ લીધો છે તે બદલ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકના હ્રદયમાં રહેલા માતૃભાષા માટેના પ્રેમને કોરોનાના આ કપરા સમયમાં તાંત્રિક મજબૂરીઓ હોવા છતાંય આપ સૌ સુંદર રીતે રજૂ કરી શક્યા તેનો ગર્વ છે.
આપણે સૌ સાથે મળીને આપણી માતૃભાષા અને તેના પાયા સમાન માતૃભાષાની શાળાઓને વધુને વધુ ઉત્કૃષ્ટ બનાવવાના પ્રયત્નો કરશું.
આ સ્પર્ધાના પરિણામને લગતી માહિતી આપ સૌને વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવશે.
ખૂબ ખૂબ આભાર 🙏🙏

ટીમ મુંબઈ ગુજરાતી
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy