JNV: ગુણોતર પ્રમાણ 1.1
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો. 5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
15 લિટર શેમ્પુ માંથી 250 મિલી. ની કેટલી બોટલો ભરી શકાય? *
1 point
એક ટ્રકમા 125 થેલી સિમેંટ સમાઈ શકે છે. તો 87500 થેલી લઈ જવા માટે કેટલા ટ્રકની જરૂર પડે? *
1 point
જો 15, 45 , ? , 51 પ્રમાણમા હોય તો  ,  ?  ની કિમત શોધો? *
1 point
જો 12, 60,  ?,  30  પ્રમાણમા હોય તો  ?  ની કિમત શોધો? *
1 point
ઘી પર જકાત રૂપિયે 2 પૈસા છે. તો રૂ.  130 ના એક એવા 60 ડબ્બા ઘી ખરિદિને વેપારી કેટલા રૂપિયા જકાત ભરે? *
1 point
3 પેન અને 5 પેંસિલ બન્ને ની કિમત એક સરખી છે. 21 પેન ના બદલે કેટલી પેંસિલ ખરીદી શકાય? *
1 point
Required
એક હોટેલમા 26 ઓરડા છે. દરેક ઓરડા મા 4 ઝુમર છે.  દરેક ઝુમરમા બે લેમ્પ હોય તો કુલ લેમ્પ કેટલા થાય? *
1 point
7 લિટર તેલમાંથી 350 મિલી તેલ સમાય તેવી કેટલી બોટલો ભરી શકાય? *
1 point
10 માણસો એક કામ 12 દિવસમા કરી શકે તો તે જ  કામ 15 માણસો કેટલા દિવસમા કરી શકે ? *
1 point
15 વ્યક્તી એક કામ 10 દિવસમા પુરુ કરી શકે તો તે જ કામ 50 દિવસમા પુરુ કરવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy