તલાટી સ્પેશિયલ - મોક ટેસ્ટ 
દરરોજ આ પ્રકારની ટેસ્ટ મેળવવા આજેજ આપણા પરિવાર સાથે જોડાવ......
Email *
1. નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. *
1 point
Captionless Image
2. આનંદનો ગરબો ક્યાં કવિની રચના છે ?  *
1 point
3. ‘મસ્તકવિ’ ઉપનામ ક્યાં કવિનું છે ?  *
1 point
4. નીચેનામાંથી કયો શબ્દ ‘ઘર’ નો પર્યાયવાચી શબ્દ નથી ?  *
1 point
5. વિરોધી શબ્દ આપો ‘નેકી’  *
1 point
6. મનજી ! મુસાફર રે ! ચાલો નિજ દેશ ભણી – કયો અલંકાર છે ?  *
1 point
7. Be always true _____ your commitment.  *
1 point
8. Had you been here, you ______ the same thing.  *
1 point
9. When I saw her she _____ TV for an hour.  *
1 point
10. નીચેના પૈકી કઈ સસ્તનોની લાક્ષણીકતાઓ છે ?

1. ચાર અંગ ધરાવે છે.

2. કાન બહારની તરફ ચોંટેલા હોય છે.

3. જાળપાદ પગ હોય છે.

4. શરીર ઉપર વાળ અથવા રુવાંટી હોય છે.

*
1 point
11. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસીડ ઉપલબ્ધ હોય છે ?  *
1 point
12. નવજાત બાળકની શ્વાસની ગતિ પ્રતીમિનીટ _____ આસપાસ હોય છે.  *
1 point
13. માનવ શરીરમાં રુધીરનું શુદ્ધિકરણ ક્યાં અંગમાં થાય ?  *
1 point
14. 7, 10, 16, 20, 27 નો મધ્યક ____છે.  *
1 point
15. A અને B ની ઉમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલા A ની ઉંમર B કરતા 5 ગણી હતી. A અને B ની હાલની ઉમર વચ્ચે તફાવત શોધો.  *
1 point
16. ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળેલ હતું? *
1 point
17. આરજી હુકુમત સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? *
1 point
18. મહંમદ બેગડા વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સાચા છે ?

1. તેણે ગુજરાત ઉપર 50 વર્ષથી વધુ સમય શાસન કર્યું હતું.

2. તેને મહેમદાબાદ નામનું નવું નગર બંધાવ્યું

3. ઉદયરાજ કે જેમણે સંસ્કૃતમાં રચનાઓ કરી છે તે તેના દરબારના કવિ હતા.

*
1 point
19. ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ ના અભ્યાસક્રમો માટે માસિક કેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે ? *
1 point
20. ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને પીએચ.ડીનો મહા નિબંધ તૈયાર કરવા માટે કેટલી રકમની ફેલોશીપ આપવામાં આવે છે ? *
1 point
21. ભારતના મુખ્ય કાયદા અધિકારી એટર્ની જનરલ ની નિમણૂક કોણ કરે છે ? *
1 point
22. છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો :- તમારા આત્માનો અમર વરણે દિપક ધરો *
1 point
23. ક્યાં સરોવરમાં રાષ્ટ્રીય કક્ષાની નૌકા સ્પર્ધાઓ યોજાય છે ? *
1 point
24. નદીઓના ઉદ્દગમસ્થાન અંગેનું કયું જોડકું ખોટું છે ? *
1 point
25. વિશ્વની સૌથી ઉંચી હવાઈપટ્ટી ક્યાં આવેલી છે ?  *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy